20.11.2024
શિયાળામાં છોડને લીલાછમ રાખવા માટે અપનાવો આ ટીપ્સ
Image - Gettyimage
શિયાળામાં છોડને ઠંડી અને ઝાકળથી બચાવવા ખૂબ જ જરુરી છે.
શિયાળામાં છોડને વધુ પાણી ન આપવું જોઈએ કારણ કે આ ઋતુમાં ખૂબ ભેજ હોય છે.વધુ પડતા પાણી આપવાથી છોડના મૂળમાં સડો, રોગ અથવા ફૂગનું થવાની શક્યતા રહે છે.
છોડના સારા વિકાસ માટે પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશમાં રાખો.જો કૂંડામાં છોડ રોપ્યો હોય તો તેને દિવસભર સૂર્યપ્રકાશમાં રાખો.
શિયાળા દરમિયાન શક્ય હોય તો કૂંડાની માટી બદલી લો.
છોડના યોગ્ય વિકાસ માટે દર 30-45 દિવસે યોગ્ય માત્રામાં વર્મી કમ્પોસ્ટ નાખો.
તેમજ છોડમાં તેમને નાળિયેરના શેલમાંથી બનાવેલા કોકો પીટ ઉમેરો.
આ સિવાય રસોડાના કચરામાંથી બનાવેલ ખાતરનો પણ ઉપયોગ કરી શકાય છે. તેમજ છોડની આસપાસનું નીંદણ દૂર કરો.
(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )( Pic - GettyImages )
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો