પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા આવતા મહિને કરી શકે છે લગ્ન, વેલેન્ટાઈન ડે પર આપી હિન્ટ
પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા તેમના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. આ કપલે વેલેન્ટાઈન ડે પર પોતાના ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. પ્રેમના આ દિવસે એકબીજાને શુભેચ્છા પાઠવતા કપલે તેમના વેડિંગ ડેટ જાહેર કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેને જણાવ્યું છે કે તે કયા દિવસે લગ્ન કરશે.
Most Read Stories