AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka-Nick Vacation : પ્રિયંકા ચોપરા આઈલેન્ડ પર પતિ નિક જોનાસ સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળી

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ (Nick Jonas) હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, કપલની ગણતરી બોલિવુડથી લઈ હોલીવુડના પાવર કપલમાં કરવામાં આવે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 4:15 PM
Share
પ્રિયંકા અને નિક પોતાના વ્યસ્ત શેડ્યુલમાં પણ એક બીજાને સમય આપી રહ્યા છે. હાલમાં પ્રિયંકા ચોપરા જોનાસે તેમના પતિ નિકની સાથે વેકેશન એન્જોય કરવા ટર્કસ અને કૈકોસ આઈલેન્ડ પર ફરી રહી છે. જ્યાં બંન્ને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

1 / 5
તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો વિરામ લઈને, ટાપુ પર પ્રિયંકા અને નિકે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે ઘણા રોમેન્ટિક અને નિખાલસ ફોટા શેર કર્યા છે. જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે, સાથે આ જોડીને પણ લોકો પ્રેમ આપી રહ્યા છે

2 / 5
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પ્રિયંકા અને નિકના આ ફોટો  પર ચાહકો કોમેન્ટ કરીરહ્યા છે કહી રહ્યા છે લવલી કપલ અને ક્યૂટ કપલ કેટલાક લોકો લવબર્ડસ કહી રહ્યા છે

3 / 5
વેકેશનના ફોટોમાં બંન્ને ખુબ સુંદર લાગી રહ્યા છે. પ્રિયંકાનો બિકની લુક લોકોને ઘાયલ કરી રહ્યો છે, નિકનો લુક પણ ખુબ ચર્ચામાં છે,

4 / 5
આ પહેલી વખત નથી કે બંન્ને કપલના ફોટો વાયરલ થયા હોય , પ્રિયંકા અને નિક  સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, બંન્ને પોતાના રોમેન્ટિક ફોટો ફેન્સ સાથે શેર કરે છે,

5 / 5
Follow Us
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ

ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ

જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?

અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ

આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો

વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા

BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો

અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો

બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!

નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે

g clip-path="url(#clip0_868_265)">