Manushi Chhillar Photos: સિદ્ધિવિનાયક મંદિર પહોંચી માનુષી છિલ્લર, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની સફળતા માટે ગણપતિ બાપ્પાના લીધા આશીર્વાદ

માનુષી છિલ્લરે (Manushi Chhillar) તેની બોલિવૂડ અને એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'થી કરી. આ ફિલ્મમાં માનુષીએ પૃથ્વીરાજની પત્ની સંયોગિતાનું પાત્ર ભજવ્યું હતું, જે દર્શકોને ખૂબ જ પસંદ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 4:09 PM
માનુષી છિલ્લરે તેની બોલિવૂડ અને એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'થી કરી હતી. આ ફિલ્મમાં માનુષીએ પૃથ્વીરાજની પત્ની સંયોગિતાનું પાત્ર ભજવ્યું હતું, જે દર્શકોને ખૂબ જ પસંદ છે. તેની પ્રથમ ફિલ્મની સફળતા માટે, માનુષી છિલ્લરે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધાં છે.

1 / 5
માનુષી ભૂતપૂર્વ મિસ વર્લ્ડ છે. તેણે તેની પ્રથમ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ અક્ષય કુમાર સાથે કરી છે. માનુષીને તેની ડેબ્યૂ ફિલ્મથી ઘણી આશા છે.

2 / 5
માનુષી છિલ્લર ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા એકલી સિદ્ધિવિનાયક મંદિરમાં નથી ગઈ. માનુષીની સાથે તેના માતા-પિતા પણ હતા, જેમના ચહેરા પર તેની પુત્રીની પ્રથમ ફિલ્મની રજૂઆતનો આનંદ દેખાઈ રહ્યો હતો.

3 / 5
માનુષી છિલ્લર સિદ્ધિવિનાયક મંદિરની બહાર વ્હાઇટ કલરના સૂટમાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. માનુષીના માતા-પિતા પણ વ્હાઇટ કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા.

4 / 5
માનુષીના ચહેરા પર તેની ડેબ્યૂ ફિલ્મની રિલીઝની ખુશી સ્પષ્ટ દેખાતી હતી. માનુષીએ તેની ક્યૂટ સ્મિત સાથે સિદ્ધિવિનાયક મંદિરની બહાર કેમેરામેનને ફોટા પડાવવા માટે પોઝ પણ આપ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">