મહીપ કપૂરને પતિ સંજય કપૂરે આપ્યો દગો, શનાયા સાથે છોડી દીધું હતું ઘર

મહીપ કપૂરે (Maheep Kapoor) કહ્યું કે દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે અને આપણે તેનો સામનો કરવો પડે છે. મહીપ કપૂર અને સંજય કૂપરના લગ્ન 1997માં થયા હતા. તેમને બે બાળકો શનાયા અને જહાન કપૂર છે.

Sep 02, 2022 | 9:49 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Sep 02, 2022 | 9:49 PM

બોલિવૂડ એક્ટર સંજય કપૂરની પત્ની મહીપ કપૂર સુંદરતાના મામલામાં આજે પણ મોટી એક્ટ્રેસને માત આપે છે. હાલમાં જ તેણે પોતાના પતિ સંજય કપૂર વિશે એક હેરાન કરી દે એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને બધા હેરાન થઈ ગયા છે.

1 / 5
નેટફ્લિક્સ પર 'ફેબ્યુલસ લાઇફ ઓફ બોલીવુડ વાઇફ'ની બીજી સિઝન સ્ટ્રીમ થઈ છે. આ શોની પહેલી સીઝન જબરદસ્ત હિટ રહી હતી, જેમાં ઘણા હેરાન કરી દે એવા ખુલાસા થયા હતા. હવે બીજી સિઝનમાં મહીપ કપૂરે સંજય કપૂર સાથેના તેમના લગ્ન સાથે સંબંધિત રહસ્ય શેયર કર્યા છે.

2 / 5
એક ઈન્ટરવ્યુ દરમિયાન મહીપ કપૂરે પોતાના લગ્ન અને પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન મહીપ કપૂરે જણાવ્યું કે સંજય કપૂરે તેમની સાથે 25 વર્ષના લગ્નજીવનમાં દગો આપ્યો હતો.

3 / 5
શો દરમિયાન મહીપ કપૂરે કહ્યું કે સંજય કપૂરે તેની સાથે દગો કર્યો હતો, તેથી તે શનાયા લઈને જતો રહ્યો હતો. પરંતુ પછીથી તેને લાગ્યું કે તેનું એક નાનું બાળક છે અને માતા હોવાથી તેની પહેલી જવાબદારી તેના બાળકો છે.

4 / 5
મહીપ કપૂરે કહ્યું કે દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે અને આપણે તેનો સામનો કરવો પડે છે. મહીપ કપૂર અને સંજય કૂપરના લગ્ન 1997માં થયા હતા. તેમને બે બાળકો શનાયા અને જહાન કપૂર છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati