Movie Release This Week : જુલાઈનું છેલ્લું અઠવાડિયું રોમાંચ અને એક્શનથી ભરપૂર હશે, આ ફિલ્મો રિલીઝ થશે

છેલ્લા અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ શમશેરા અને આરકે/આરકે હાલમાં દર્શકોનો પ્રેમ મેળવવામાં મહેનત કરવી પડી રહી છે. બોક્સ-ઓફિસ પર રણબીર કપૂર અને નાગા ચૈતન્યની ધમાકેદાર ટક્કર જોવા મળ્યા બાદ હવે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દર્શકોનો રોમાંચ વધારવા માટે સાઉથની ફિલ્મ વિક્રાંત રોના અને બોલિવુડની એક વિલન રિટર્ન્સ રિલીઝ થવા જઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 11:44 AM
 આ અઠવાડિયામાં સિનેમાઘરમાં એક્શન અને સાઈકો થ્રિલરની ધુમ રહેશે. તો ચાલો જાણીએ આ અઠવાડિયામાં તમારા મનોંરજન માટે કઈ કઈ ફિલ્મ સિનેમાધરોમાં રિલીઝ થશે.

1 / 5
સાઉથ અને બોલિવુડમાં ધમાલ મચાવવા ફિલ્મ તૈયાર છે. સાઉથ અભિનેતા કિચ્ચા સુદીપ એક જાસુસી એક્શન થ્રિલર ફિલ્મની સાથે દર્શકોનું મનોરંજન કરશે. આ એક 3ડી ફિલ્મ છે. જેનું નિર્દેશન અનુપ ભંડારી દ્વાર કરવામાં આવ્યું છે. ફિલ્મ દેશભરમાં 28 જુલાઈના રોજ રિલીઝ થશે. કિચ્ચા સુદીપની આ ફિલ્મ કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી સહિત 5 ભાષાઓમાં રિલીઝ કરવામાં  આવશે.

2 / 5
વર્ષ 2014માં આવેલી ફિલ્મ એક વિલન ની સફળતા પછી હવે નિર્દેશક મોહિત સુરી આ ફિલ્મની સીક્વલ એક વિલેન રિટર્ન્સને લઈ મોટા પડદા પર પરત ફરી રહ્યા છે. આ ફિલ્મ 29 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવશે. આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. જેમાં અર્જુન કપુર , જૉન અબ્રાહમ, દિશા પટણીની સાથે તારા સુતારિયા મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

3 / 5
સાઉથ સ્ટાર રવિ તેજાની એક્શન ફિલ્મ રામારાવ ઓન ડ્યટી 29 જુલાઈના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ તેજા  રામારાવ નામના એક ડિપ્ટી ક્લેક્ટરના પાત્રમાં જોવા મળશે. ફિલ્મ  રામારાવ ઑન ડ્યુટીમાં રવિ તેજાની સાથે દિવ્યાંશા કૌશિક અને રાજિશ વિજયન લીડ રોલમાં જોવા મળશે.

4 / 5
પંજાબી ગાયક અને અભિનેતા અમરિંદર ગિલની ફિલ્મ છલ્લા મુડ કે નહિ આયા 29 જુલાઈના રોજ થ્રિએટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં અમરિંદર ગિલની સાથે સરગુન મહેતા અને બીનુ ઢિલ્લો પણ લીડ રોલમાં જોવા મળશે. કારજ ગિલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મના ટીઝરને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">