AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hina Khan Wedding : જાણો કોણ છે હિના ખાનનો પતિ રોકી જયસ્વાલ, પોતાની કંપની ચલાવે છે

હિના ખાને પોતાના બોયફ્રેન્ડ રોકી જ્યસ્વાલ સાથે લગ્ન કર્યા છે. ત્યારે તેના ચાહકો પણ જાણવા માંગે છે કે, આ રોકી જ્યસ્વાલ કોણ છે તેમજ તેની નેટવર્થ કેટલી છે અને શું કામ કરે છે.

| Updated on: Jun 05, 2025 | 11:16 AM
Share
  હિના ખાને પોતાના બોયફ્રેન્ડ રોકી જ્યસ્વાલ સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રીએ પોતાના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યા છે. આ કપલ છેલ્લા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યું હતુ. તો ચાલો જાણીએ આખરે કોણ છે આ રોકી જ્યસ્વાલ

1 / 6
રોકી જ્યસ્વાલ પણ પત્ની હિના ખાનની જેમ ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. રોકીનું ટીવી ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ પણ છે. રોકી અને હિના ખાનની લવ સ્ટોરી યે રિશ્તા ક્યા કહેલાતા હૈ થી થઈ હતી. તમને જણાવી દઈએ કે, આ શોમાં હિના ખાન લીડ રોલમાં હતી.

2 / 6
 રોકી જયસ્વાલ ટેલિવિઝન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતી હસ્તી છે. તેમણે હિના ખાન અભિનીત "યે રિશ્તા ક્યા કહેલાતા હૈ" સહિત અનેક લોકપ્રિય શોમાં સુપરવાઇઝિંગ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું છે.

3 / 6
રોકી જયસ્વાલ  "મિતવા - ફૂલ કમલ કે" અને "સસુરાલ સિમર કા" જેવા શોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પણ રહી ચૂક્યા છે. હિના ખાન અને રોકી જ્યસ્વાલ બિઝનેસ પાર્ટનર પણ છે. બંન્ને સાથે મળી એક પ્રોડક્શન કંપની પણ ખોલી છે.

4 / 6
રોકી જયસ્વાલ હિના ખાન સાથે પોતાના સંબંધોને લઈ હંમેશા ચર્ચામાં રહ્યો છે.બંન્નેની જોડી ચાહકોને ખુબ પસંદ પણ આવતી હતી.બંન્નેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી અને આજે બંન્ને લગ્ન કર્યા છે.

5 / 6
 રિપોર્ટ અનુસાર, રોકીની કુલ સંપત્તિ લગભગ 6 થી 7 કરોડ રૂપિયા છે અને તેની વાર્ષિક આવક 60 થી 70 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

6 / 6

ટીવી સિરીયલથી લઈ બોલિવુડમાં કામ કરનારી હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, પિતાનું થઈ ચૂક્યું છે નિધન, આવો છે ખાન પરિવાર અહી ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

g clip-path="url(#clip0_868_265)">