ટીવી સિરીયલથી લઈ બોલિવુડમાં કામ કરનારી હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, પિતાનું થઈ ચૂક્યું છે નિધન, આવો છે ખાન પરિવાર

હિના ખાનનો જન્મ 2 ઓક્ટોબર 1987 રોજ શ્રીનગરમાં થયો છે, જે મુખ્યત્વે બોલિવુડ ફિલ્મો અને ટેલિવિઝનમાં જોવા મળે છે. ભારતમાં સૌથી વધુ કમાણી કરતી ટેલિવિઝન અભિનેત્રીઓમાંની એક હિના ખાને યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરા મહેશ્વરી સિંઘાનિયાની ભૂમિકાથી મોટી ઓળખ મેળવી છે. તો આજે હિના ખાનના પરિવાર વિશે જાણો.

| Updated on: Jun 28, 2024 | 4:42 PM
હિના ખાને તેની નાની ઉંમરમાં એ કરી દેખાડ્યું છે. જે દરેક ટીવી અભિનેત્રીઓનું એક સપનું હોય છે, અભિનેત્રીના લાખો ચાહકો છે.ટીવી એક્ટ્રેસ હિના ખાન 36 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રી તેની ત્વચાની સંભાળ માટે દિનચર્યામાં ઘરેલું ઉપચારનો પણ ઉપયોગ કરે છે.

1 / 13
હિના ખાનનો જન્મ 2 ઓક્ટોબર 1987ના રોજ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર, ભારતના એક કાશ્મીરી મુસ્લિમ પરિવારમાં પિતા અસલમ ખાનને ત્યાં થયો હતો.તેના પરિવારમાં તેના પિતાનું નિધન થઈ ચુક્યું છે, માતા પોતે અને તેનો નાનો ભાઈ આમિર ખાન, જે ટ્રાવેલ એજન્સી કંપનીના માલિક છે.

2 / 13
હાલમાં જે અભિનેત્રીની ચારેબાજુએ ચર્ચા થઈ રહી છે, તો હિના ખાનના પરિવાર વિશે જાણો

3 / 13
હિના ખાનની સુંદરતા પાછળનું રહસ્ય હેલ્ધી ફુડ અને સ્વસ્થ દિનચર્યા છે. આ સાથે, તે તેની ત્વચાની સંભાળમાં ઘરેલું ઉપચાર પણ સામેલ કરે છે.

4 / 13
હિનાએ 2014થી યે રિશ્તા ક્યા કહેલાતા હૈના નિર્માતા રોકી જયસ્વાલને ડેટ કરી રહી છે .આ સિવાય હિના ખાનની વર્ષની આવક અંદાજે 5 કરોડ રુપિયા છે, આપણે હિના ખાનની કુલ નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ મુજબ 52 કરોડ રુપિયાની નજીક છે.

5 / 13
ટીવી અભિનેત્રી હિના ખાન તેના અભિનયની સાથે સાથે અદ્ભુત ફેશન સેન્સ અને સુંદરતાથી તેના ચાહકોના દિલ પર રાજ કરે છે.અભિનેત્રી 2009માં ગુડગાંવની CCA સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) પૂર્ણ કર્યું છે.

6 / 13
અભિનેત્રી હિના ખાને તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ જોઈને તેના ફેન્સ નિરાશ થઈ ગયા છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેને ત્રીજા સ્ટેજનું કેન્સર છે. જેની સારવાર ચાલી રહી છે

7 / 13
હિનાએ નાના પડદા બાદ 2020માં 'હેક્ડ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ સિવાય તેણે 'વિશ લિસ્ટ' અને 'અનલૉક' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને ફિલ્મ 'લાઈન્સ'નું નિર્માણ પણ કર્યું છે.

8 / 13
હિના ખાને ત્રણ ITA પુરસ્કારો, ત્રણ ભારતીય ટેલીવિઝન એવોર્ડ જીત્યા છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં તેના કામ પછી, હિના ખાન રિયાલિટી શો ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 8 અને બિગ બોસ 11માં રનર-અપ રહી હતી. ત્યારબાદ તેણે કસૌટી ઝિંદગીમાં કોમોલિકા ચૌબેનું પાત્ર ભજવ્યું હતું.

9 / 13
હિના ખાને 2008માં ઈન્ડિયન આઈડલ માટે ઓડિશન આપ્યું હતુ અને ટોપ 30 સુધી પહોંચી હતી પરંતુ આગળ વધી શકી નહિ, પોતાના કોલેજકાળ દરમિયાન તેમણે યે રિશ્તા ક્યા કહેલાતામાં ઓડિશન આપ્યું હતુ બસ ત્યાર તે સફળતા મેળવી રહી છે.

10 / 13
ટીવી સિરીયલથી બોલિવુડ સુધી જે કામ કર્યું છે તેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. હિના ખાન એક એપિસોડ માટે 3-4 લાખ રુપિયાનો ચાર્જ લે છે. હિના ખાન ટીવી ઈન્ડસ્ટ્રીમાં સૌથી ફેમસ અને વધુ ફી લેનારી અભિનેત્રીઓમાની એક છે.

11 / 13
 ટીવી પર સંસ્કારી વહુના પાત્રમાં જોવા મળતી હિના રિયલ લાઈફમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ છે.

12 / 13
હિના ખાને પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું કે, તેને બ્રેસ્ટ કેન્સર છે.  ટીવી ઈન્ડસ્ટ્રીમાં હિના ખાનનો દબદબો રહ્યો છે.

13 / 13

Latest News Updates

Follow Us:
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી

અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ

ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા

માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ

વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા

સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ

વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર

નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી

વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

g clip-path="url(#clip0_868_265)">