AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nick Jonas છે પરિણીતીના જીજાજી, પ્રિયંકા ચોપરા છે રાધવ ચઢ્ઢાની સાળી, જાણો પરિણીતી ચોપરાના પરિવાર વિશે

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ બેબી બોયને જન્મ આપ્યો છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક દીકરાના માતા પિતા બન્યા છે. જાણો રાઘવ ચઢ્ઢાના સાસુ અને સસરા કોણ છે અને તેઓ શું કરે છે. પરિણીતીના પરિવારમાં કોણ કોણ છે.

| Updated on: Oct 19, 2025 | 4:54 PM
Share
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ બેબી બોયને જન્મ આપ્યો છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક દીકરાના માતા પિતા બન્યા છે.

1 / 9
Parineeti Chopra Family: પરિણીતી ચોપરાનો જન્મ 22 ઓક્ટોબર, 1988ના રોજ હરિયાણાના અંબાલા શહેરમાં એક હિંદુ પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ પવન ચોપરા અને માતાનું નામ રીના ચોપરા છે. પરિણીતીને બે ભાઈઓ પણ છે, જેનું નામ છે શિવાંગ ચોપરા અને સહજ ચોપરા છે.

2 / 9
પરિણીતી ચોપરાના પિતાનું નામ પવન ચોપરા છે, જેઓ અંબાલા કેન્ટમાં સપ્લાયનો બિઝનેસ ધરાવે છે. પરિણીતીના પપ્પાને પણ સંગીતનો ખુબ શોખ છે.પરિણીતી ચોપરાના પિતા ભલે દેશી હોય, પરંતુ તેની માતા NRI છે.  સિંગાપોરમાં જન્મેલી પરિણીતીની માતા રીના મલ્હોત્રા કેન્યામાં રહે છે. તેની માતા પણ ટ્રાવેલ વ્લોગર છે.

3 / 9
હવે વાત કરીએ પરિણીતીના બે ભાઈઓની.પરિણીતીને પણ તેના બંને ભાઈઓ સાથે ગાઢ સંબંધ છે. પરિણીતિનો ભાઈ ફુડ અને ટ્રાવેલને લગતો વ્યવસાય ચલાવે છે.પરિણીતિનો બીજો ભાઈ શિવાંગ સૌથી નાનો છે અને તેણે થોડા સમય પહેલા લંડનની કિંગ્સ કોલેજમાંથી મેડિકલનો અભ્યાસ પૂરો કર્યો છે.

4 / 9
અભિનેત્રીએ વર્ષ 2011માં ફિલ્મ 'લેડીઝ વર્સેસ રિકી બહેલ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.પરિણીતી ચોપરાને વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'લેડીઝ વર્સેસ રિકી બહેલ' માટે 'બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસ' અને 'બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ'નો એવોર્ડ મળ્યો હતો. 2015માં 'સ્ટાઇલ આઇકોન ઓફ ધ યર' એવોર્ડ મળ્યો હતો.

5 / 9
જ્યારે પણ પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા સાથે હોય છે ત્યારે બંને બહેનો વચ્ચેનું બોન્ડ ખૂબ જ મજબૂત હોય છે. પરંતુ પ્રિયંકા અને પરિણીતા સગી બહેનો નથી. પ્રિયંકા ચોપરાના પિતા અશોક ચોપરા અને અભિનેત્રી પરિણીતીના પિતા પવન ચોપરા બંને સગા ભાઈઓ છે. જો આ રીતે જોવામાં આવે તો પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા કઝિન બહેનો છે.

6 / 9
પ્રિયંકાના પિતા આર્મી ઓફિસર હતા અને તે તેના પિતાની ખૂબ નજીક રહી છે. અને તેની માતા મધુ એક ડૉક્ટર છે.પ્રિયંકાના પિતા અશોક ચોપરાને કેન્સર હતું

7 / 9
પરિણીતી ચોપરાને તેની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા અને સાળા નિક જોનાસ સાથે પણ સારા સંબંધો છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસની જોડી બોલિવૂડની સૌથી ચર્ચિત જોડીઓમાંની એક છે. બંનેએ 2 ડિસેમ્બર 2018ના રોજ જોધપુરમાં હિન્દુ અને ક્રિશ્ચિયન રીત-રિવાજથી લગ્ન કર્યાં હતાં.

8 / 9
પ્રિયંકા ચોપરા અને નિક જોન્સ એક પુત્રીના માતા-પિતા છે. એકટ્રેસ પ્રિયંકા ચોપરાએ આખરે પોતાની પુત્રી માલતીનો ચહેરો દુનિયાને બતાવી દીધો છે. ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા ઘણીવાર તેની પુત્રી માલતીની ઝલક તેના ચાહકો સાથે શેર કરે છે. (all photo : instagram)

9 / 9

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">