સૈફ અલી ખાન લંડનમાં રસોઇયો બન્યો, કરીનાએ નાના પુત્ર જેહ સાથે મસ્તી કરી, જુઓ ફોટો

આ દિવસોમાં કરીના કપૂર પોતાના પરિવાર સાથે લંડનમાં રજાઓ માણી રહી છે. સૈફ અલી ખાનની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં તે રસોડામાં રસોઈ બનાવતો જોવા મળી રહ્યો છે.

Jul 12, 2022 | 6:51 PM
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Jul 12, 2022 | 6:51 PM

હાલના દિવસોમાં કરીના કપૂર પોતાના પરિવાર સાથે લંડનમાં રજાઓ માણી રહી છે. સૈફ અલી ખાનની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં તે રસોડામાં રસોઈ બનાવતો જોવા મળી રહ્યો છે.

1 / 6
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન હાલમાં તેના પરિવાર સાથે લંડનમાં રજાઓ માણી રહી છે. અભિનેત્રીની સાથે તેનો પતિ સૈફ અલી ખાન અને બંને બાળકો તૈમૂર અને જહાંગીર પણ છે. તે સતત પોતાની તસવીરો શેર કરતી રહે છે.

2 / 6
અભિનેત્રીના લંડન વેકેશનની નવી તસવીરો સામે આવી છે.  11 જુલાઈ, 2022ના રોજ, કરીના અને સૈફની મિત્ર એલેક્ઝાન્ડ્રા ગેલિગને તેના ઇન્સ્ટા હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં કરીના અને તેનો નાનો પુત્ર જહાંગીર જોવા મળે છે.

3 / 6
સૈફ રસોડામાં ભોજન બનાવતો જોવા મળે છે. જ્યારે જેહ  હંમેશની જેમ સુંદર દેખાતો હતો, ત્યારે બેબો પણ સુંદર દેખાઈ રહી છે આ ફોટો શેર કરતાં એલેક્ઝાન્ડ્રાએ લખ્યું, "સન્ડે વાઇબ્સ"

4 / 6
તાજેતરમાં જ નીતુ કપૂર પણ પોતાનો જન્મદિવસ ઉજવવા લંડન પહોંચી હતી, જ્યાં તે કરીનાને પણ મળી હતી. આ અવસર પર નીતુ કપૂર ઉપરાંત તેમની પુત્રી રિદ્ધિમા સાહની અને પૌત્રી સમાયરા, કરીના અને કરિશ્મા કપૂર પણ સાથે હતા અને તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.

5 / 6
લંડનમાં, કરીના કપૂર પણ તેની ગર્લ્સ ગેંગ સાથે મસ્તી કરતી જોવા મળી છે,  કરીનાએ એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં તે અમૃતા અરોરા, કરિશ્મા કપૂર અને નતાશા પૂનાવાલા સાથે પોઝ આપતી જોવા મળી હતી. વર્ક ફ્રન્ટ પર, કરીના હાલમાં તેની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝની રાહ જોઈ રહી છે, જેમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં હશે.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati