જુહીએ 6 વર્ષ સુધી પોતાના લગ્ન કેમ છુપાવ્યા ? જન્મદિવસ પર જાણો ખાસ વાતો

ફિલ્મોમાં આવતા પહેલા જુહી ચાવલા મોડલિંગ કરતી હતી. તેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો અને પછી એક્ટિંગની દુનિયામાં આવી.ફિલ્મોની સાથે સાથે અભિનેત્રીની અંગત જિંદગીએ પણ ઘણી હેડલાઇન્સ બનાવી છે. આજે જન્મદિવસ પર કેટલીક વાતો જાણીએ.

| Updated on: Nov 13, 2023 | 1:10 PM
બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલા 80 અને 90ના દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક હતી. તેને તેનું ખુશખુશાલ હાસ્ય ચાહકોને ખૂબ જ ગમે છે. તેણે પોતાના નામે બે ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા.આવો જાણીએ તેમના જન્મદિવસ પર તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે.

1 / 5
જુહી ચાવલાનો જન્મ 13 નવેમ્બર 1967ના રોજ લુધિયાણા પંજાબમાં થયો હતો. જુહીના પિતા પંજાબી અને માતા ગુજરાતી હતી. અભિનેત્રીએ અભ્યાસ મુંબઈમાં કર્યો છે.

2 / 5
અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમણે મોડલિંગ તરફ વધુ ધ્યાન આપ્યું હતુ. 1984માં મિસ ઈન્ડિયાની સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ મિસ યુનિવર્સ સ્પર્ધામાં બેસ્ટ કોસ્ચયુમનો એવોર્ડ પણ જીત્યો છે.

3 / 5
 જુહી ચાવલાએ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત ફિલ્મ સલ્તનતની 1987માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ તેમણે આમિર ખાનની સાથે કયામત સે કયામત તક ફિલ્મમાં કામ કર્યું  ત્યારબાદ તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતુ. અભિનેત્રી શાહરુખ ખાનની સારી મિત્ર પણ છે.

4 / 5
જુહી ચાવલાના લગ્નને લઈને પણ અનેક સવાલો થયા હતા. લગ્નના અંદાજે 6 વર્ષ સુધી પોતાના લગ્ન વિશે કોઈને વાત કરી ન હતી.  તેનો પતિ જય મહેતા એક બિઝનેસમેન છે,ઉંમરમાં પણ જુહીથી મોટો છે જેને લઈ લોકોએ ટ્રોલ કરી હતી કે, અભિનેત્રીએ પૈસા માટે મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરેન્દ્રનગર: ગેરકાયદે સીરપ વેચાણ મુદ્દે જિલ્લાભરમાં દરોડા

મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં રાણીબા સહિત 6 આરોપીને જેલ હવાલે

અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં

બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા

ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ

નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ

સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ

બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ

અચાનક ઢોર સામે આવી જતા યુવક સ્કૂટર સાથે ફંગોળાયો

જૂનાગઢમાં વધુ એક મંડળીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું

g clip-path="url(#clip0_868_265)">