AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 ભાઈ-બહેનોમાં સૌથી નાના, કોન્ટ્રવર્સી કિંગ મીકા સિંહ કરોડોની સંપત્તિનો માલિક, આવો છે પરિવાર

મીકા આજે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે, પરંતુ એક સમયે લોકો તેના અવાજની મજાક ઉડાવતા હતા.આજે આલીશાન લાઈફ જીવે છે. તો મીકા સિંહના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

| Updated on: Jun 22, 2025 | 10:10 AM
Share
પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં જન્મેલા મીકા સિંહે પંજાબી સિનેમાની સાથે સાથે બોલિવૂડમાં પણ એક ખાસ ઓળખ બનાવી છે. આજે ચાલો તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો પર એક નજર કરીએ.

1 / 12
મીકાસિંહનો જન્મ 10 જૂન 1977ના રોજ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં અમરિક સિંહ તરીકે થયો હતો. તેઓ માતા-પિતાના આઠ પુત્રીઓ અને છ પુત્રોમાં સૌથી નાના છે.

2 / 12
મીકા સિંહના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ

3 / 12
મીકા સિંહ અને તેમના મોટા ભાઈ દલેર મહેંદી તેમના પિતા અજમેર સિંહના સંગીતથી પ્રેરિત હતા, જેઓ એક પ્રશિક્ષિત શાસ્ત્રીય સંગીતકાર હતા અને બાળપણથી જ પટના સાહિબ ગુરુદ્વારામાં કીર્તન ગાતા હતા.

4 / 12
મીકા સિંહ એક ભારતીય સિંગર, રેપર, સંગીતકાર અને અભિનેતા છે. તેમના ગીતોમાં સિંહ ઇઝ કિંગ, જબ વી મેટનું ગીત,ઇશ્કિયા "ઢીંકા ચિકા" અને (રાઉડી રાઠોડ)નો સમાવેશ થાય છે.

5 / 12
 મીકા સિંહે 1988માં પોતાના સંગીત કારકિર્દીનું પહેલું ગીત ગાયું હતું. તેમણે પહેલી વાર 'સાવન મેં લગ ગઈ આગ'માં પોતાનો અવાજ આપ્યો, જેનાથી તેઓ રાતોરાત સ્ટાર બની ગયો હતો.

6 / 12
સુપ્રસિદ્ધ ગાયક દલેર મહેંદીના નાના ભાઈ મીકા જાગરણ અને કીર્તનમાં ગાતા હતા. બાદમાં તેણે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો. 'સાવન મેં લગ ગઈ આગ', 'આજ કી પાર્ટી',  , સુબહ હોને ના દે' અને 'આપકા ક્યા હોગા' જેવા ફેમસ ગીતોને અવાજ આપનાર મીકા એક ગીત માટે 10 થી 13 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તે એક સ્ટેજ શો માટે 50 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

7 / 12
મીકા સિંહ રિયાલિટી શોમાં તેમની શાનદાર ભૂમિકા માટે જાણીતા છે. તેમણે અનેક શોમાં જજની ભૂમિકા ભજવી છે.

8 / 12
વર્ષ 2022માં મીકા સિંહે 'સ્વયંવર  મીકા દી વોટી' નામનો પોતાનો શો રજૂ કર્યો. આ ટીવી શોમાં તેમણે લગ્ન કર્યા. વિજેતા આકાંક્ષા પુરી સાથે તેમનો સંબંધ આગળ ન વધ્યો, પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર લોકપ્રિય બન્યા હતા.

9 / 12
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મીકા સિંહની કુલ સંપત્તિ લગભગ 95.98 કરોડ રૂપિયા છે. મીકા સિંહ પોતાની મોટાભાગની આવક દુનિયાભરમાં ગાયન અને ઘણા સ્ટેજ પર્ફોર્મન્સ કરીને કમાય છે તેવું કહેવાય છે. મીકા સિંહે અનેક ટીવી શોમાં પણ કામ કર્યું છે, જે તેમની આવકમાં વધારો કરે છે.

10 / 12
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની પાસે પોર્શ પેનામેરા, લેમ્બોર્ગિની જેવી ઘણી મોંઘી અને લક્ઝરી કાર છે જેની કિંમત 1.46 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં, ગાયક મીકા સિંહ પાસે એક ખાનગી જેટ પણ છે.

11 / 12
 શ્રેષ્ઠ ગાયક માટે ભારતીય ટેલિવિઝન એકેડેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમને GIMA એવોર્ડ, દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ વગેરે જેવી સિદ્ધિઓ મળી છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">