AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

70થી વધુ ફિલ્મોમાં કામ કર્યું પણ સાચી ઓળખ પંચાયતથી મળી, પંચાયતના રિંકીના પપ્પાનો આવો છે પરિવાર

રઘુબીર યાદવને આજકાલ તેમની આગામી સિરીઝ 'પંચાયત'માં પ્રધાન જીની ભૂમિકા માટે ખૂબ પ્રંશાસા મળી રહી છે. વેબ સિરીઝ 'પંચાયત'માં રઘુબીર યાદવના પાત્ર 'પ્રધાન જી'એ ચાહકોના દિલ જીતી લીધા છે.તો આજે આપણે ફુલેરાના પ્રધાનજીના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Jun 29, 2025 | 9:04 AM
પંચાયતએ એમેઝોન પ્રાઇમ વિડિયોની વેબ સિરીઝ છે, આ વેબ સિરીઝ જે 8 વર્ષથી સતત ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે, હાલમાં પંચાયતની ચોથી સીઝન રિલીઝ થઈ છે. તો આજે આપણે ફુલેરાના પ્રધાનજીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસ્પ્રદ વાતો જાણીએ.

1 / 13
ચાહકો આજે રઘુબીર યાદવને વેબ સિરીઝ 'પંચાયત'માં 'પ્રધાનજી'ના રોલમાં વધુ ઓળખે છે, પરંતુ આ થિયેટર કલાકારે 70 થી વધુ નાટકો અને 2500 શો કર્યા છે. તેઓ 39 વર્ષ પહેલાં ફિલ્મોમાં આવ્યા હતા અને તમને કદાચ ખબર નહીં હોય કે તેમણે અંગ્રેજી, કન્નડ, તેલુગુ, બંગાળી અને મરાઠી ભાષાઓમાં 70 થી વધુ ફિલ્મો કરી છે.

2 / 13
પંચાયતના રિંકીના પપ્પાનો આવો છે પરિવાર

પંચાયતના રિંકીના પપ્પાનો આવો છે પરિવાર

3 / 13
મોટા પડદા જ નહીં, નાના પડદા પણ તેમની પ્રતિભા સુંદર છે. 'પંચાયત' ઉપરાંત, તેઓ અનેક વેબ સિરીઝમાં પણ જોવા મળ્યા છે. રઘુબીર એક મહાન અભિનેતા છે તેમને રાતોરાત ખ્યાતિ મળી નહીં, તેમણે સફળતા મેળવવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ તેમની પર્સનલ લાઈફ સંઘર્ષ અને ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે.

4 / 13
પહેલા લગ્નમાં તિરાડ પડી ભૂતપૂર્વ પત્નીએ આરોપો લગાવ્યા, તેમણે જે સ્ત્રી સાથે બીજા લગ્ન કર્યા તે અનુભવી અભિનેતા સંજય મિશ્રાની પત્ની છે. આજે રધુબીર વિશે કેટલીક ખાસ વાતો જાણીએ.

5 / 13
રઘુબીર યાદવનું નિકનેમ નામ મુંગેરીલાલ છે. તેમનો જન્મ 25 જૂન 1957ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો. તેઓ બાળપણથી જ અભિનય કરવા માંગતા હતા.  શાળાનો અભ્યાસ કર્યા પછી, જ્યારે તેઓ 11મા ધોરણમાં હતા, ત્યારે તેઓ ઘરેથી ભાગી ગયા અને 1967 માં થિયેટરમાં જોડાયા અને 1973 સુધી ત્યાં કામ કર્યું હતુ.

6 / 13
ત્યારબાદ તેમણે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કર્યો હતો. તેમણે થિયેટરમાં માસ્ટર ડિગ્રી મેળવી. 'મસી સાહિબ' તેમની પહેલી ફિલ્મ હતી, જે 1985માં રિલીઝ થઈ હતી.

7 / 13
'મુંગેરીલાલ કે હસીન સપને' અને 'ચાચા ચૌધરી' સીરિયલમાં ચાચા ચૌધરીનું પાત્ર ભજવીને ફેમસ થયેલા રઘુબીર યાદવની મુલાકાત NSDમાં જ પૂર્ણિમા ખરગા સાથે થઈ હતી. તેમણે 1988માં તેની સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર છે, જેનું નામ અચલ છે. અચલ હવે સંગીતકાર છે.

8 / 13
રઘુબીર અને પૂર્ણિમા વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી. 1996માં બંને અલગ થઈ ગયા અને છૂટાછેડા માટે અરજી કરી. છૂટાછેડા લીધા પછી રઘુબીર તેની ગર્લફ્રેન્ડ રોશની અચરેજા સાથે રહેવા લાગી એવી ચર્ચાઓ થઈ હતી.

9 / 13
રઘુબીરની પત્નીના ભરણપોષણના કેસમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમને બે દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. બાદમાં બાકી રકમ ચૂકવીને તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

10 / 13
રઘુબીરની બીજી પત્ની, રોશની અચરેજા, 1990ના દાયકામાં ટીવી સિરિયલ 'બનેગી અપની બાત' માં રીતુની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બની હતી. તેમને અને રઘુબીરને અબીર નામનો એક પુત્ર છે.

11 / 13
પંચાયતની પહેલી ત્રણ સીઝનમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે કોઈ સ્ટોરી કોઈ પણ અપશબ્દો વગર, ગ્લેમર કે મોટા ટ્વિસ્ટ વિના પણ લાખો લોકોના દિલ જીતી શકે છે. પરંતુ, હવે તે સીઝન 4 જોઈને પણ ચાહકો ખુશ છે.

12 / 13
છેલ્લી 3 સીઝનની જેમ, 'પંચાયત 4' પણ તેની સાદગી અને પાત્રોથી મનમોહક છે. બધા પાત્રોનો અભિનય હંમેશની જેમ અદ્ભુત છે, અને ગામનું વાતાવરણ રિયલ લાગે છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video

તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !

અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ

ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો

બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી

આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે 'સુખદ સમાચાર' લાવશે?

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
g clip-path="url(#clip0_868_265)">