Amitabh Bachchan Birthday : સુરતમાં ફેને અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો, જુઓ Photos
Amitabh Bachchan Birthday: સુરતમાં અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) જન્મદિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી છે. જેમાં અમિતાભ બચ્ચનના ફેન દ્વારા ખાસ ટીશર્ટ તૈયાર કરી તેમના ગ્રુપને પહેરાવી હતી. આ ફેનને અમિતાભે પોતાના પહેરેલા અનેક શૂટ આપ્યા છે.
Most Read Stories