વિશ્વના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયોની સ્થાપના કરનાર રામોજી રાવના પરિવાર વિશે જાણો, જેમણે એવો કોઈ બિઝનેસ નહિ હોય તેમાં સફળતા ન મળી હોય
ચેરુકુરી રામોજી રાવનો જન્મ 16 નવેમ્બર 1936ના રોજ પેડાપરુપુડીમાં થયો છે. તેના દાદાએ તેમનું નામ રામૈયા રાખ્યું હતુ. રામોજી રાવે કોઈ પણ ક્ષેત્રમાં પગ રાખ્યો તમામમાં સફળતા મેળવી છે. પરંતુ આજે રામોજી રાવ આપણી સાથે નથી પરંતુ આજે તેના પરિવાર વિશે વાત કરીશું.
Most Read Stories