AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farah khan birthday : પતિનું નામ આવ્યું હતું વિવાદોમાં, આ છે દિગ્ગજ કોરિયોગ્રાફર ફરાહ ખાનની નેટવર્થ

Farah khan birthday : કહેવાય છે કે સાચા ગુરુનો સાથ મળે તો પથ્થર પણ હીરામાં બદલી શકાય છે. સરોજ ખાનનો ટેકો મળતા જ ફરાહ ખાનનું નસીબ ચમકી ગયું. ફરાહ ખાને ફિલ્મ જો જીતા વહી સિકંદર પછી સફળતાની સીડીઓ ચડવાની શરૂઆત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2023 | 7:33 AM
Share
બોલિવૂડની પ્રખ્યાત કોરિયોગ્રાફર ફરાહ ખાને અર્શથી ફર્શ સુધીની સફર કરી છે. આજે ઈન્ડસ્ટ્રીમાં તેની સારી એવી ઓળખ છે અને તે સેલિબ્રિટી કોરિયોગ્રાફર છે. આ સિવાય તે એક સફળ ફિલ્મ નિર્દેશક પણ છે. 9 જાન્યુઆરી 1965ના રોજ જન્મેલી આ અભિનેત્રી હવે 58 વર્ષની થઈ ગઈ છે.

1 / 7

એક સમય હતો જ્યારે ફરાહ ખાનને કોઈ ઓળખતું ન હતું અને તે સંઘર્ષ કરતી હતી. તે જુનિયર આર્ટિસ્ટ હતી અને સેલેબ્સની પાછળ ડાન્સ કરતી હતી પણ કહેવાય છે કે સાચા ગુરુનો સાથ મળે તો પથ્થર પણ હીરામાં બદલી શકાય છે અને ફરાહ પહેલેથી જ પ્રતિભાશાળી હતી. સરોજ ખાનનો ટેકો મળતા જ તેનું નસીબ ચમકી ગયું.

2 / 7
ફરાહે જો જીતા વહી સિકંદરમાં સરોજની સહાયક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ પછી ધીમે-ધીમે તેમને ઓળખ મળવા લાગી. ફરાહે શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા. શિરીષનું નામ ત્યારે વિવાદોમાં આવ્યું જ્યારે તેનો શાહરૂખ ખાન સાથે ઝઘડો થયો અને શાહરૂખે તેને થપ્પડ મારી દીધી પરંતુ બાદમાં બંને વચ્ચે સમાધાન થયું હતું.

3 / 7

ફરાહ લગભગ ત્રણ દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં છે અને તેનું નામ ખૂબ જ સન્માન સાથે લેવામાં આવે છે. તેણે મૈં હું ના, ઓમ શાંતિ ઓમ અને હેપ્પી ન્યૂ યર જેવી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તે પોતાની ફિલ્મોમાં ખાસ મિત્ર શાહરૂખ ખાનને લેવાનું પસંદ કરે છે.

4 / 7
ફરાહ ખાનની નેટવર્થની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની નેટવર્થ લગભગ 70 કરોડ રૂપિયા છે. આ ત્યારે છે જ્યારે તેને પોતે પણ બે ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેના પતિ શિરીષ કુન્દ્રાની વાત કરીએ તો તે બોલિવૂડ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેણે જાન-એ-મન, જોકર, કૃતિ અને મિસિસ સિરિયલ કિલર જેવી ફિલ્મો બનાવી છે.

5 / 7

બીજી તરફ ફરાહ ખાનના ભાઈ સાજિદ ખાનની વાત કરીએ તો આ સમયે તે બિગ બોસની 16મી સીઝનનો ભાગ છે. સાજિદ ખાન પણ લાંબા સમયથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમની પોતાની આગવી ઓળખ છે. સાજિદની નેટવર્થની વાત કરીએ તો તે 40 કરોડની નજીક છે. ફરાહ અને સાજિદ બોલિવૂડના પ્રખ્યાત ભાઈ-બહેન છે અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ તેમની સારી ઓળખ છે.

6 / 7
વર્કફ્રન્ટની વાત કરીએ તો, ફરાહ ખાન કોરોના પછી બહુ એક્ટિવ નથી. તે ટીવીની દુનિયામાં કેમિયો કરતી જોવા મળે છે. તે ખાસ મિત્ર સલમાન ખાનના શો બિગ બોસમાં મેન્ટર તરીકે જોવા મળી હતી. આ સિવાય તે વર્ષ 2021માં ઝી કોમેડી શોમાં જજની ભૂમિકામાં જોવા મળી હતી.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">