મલાઈકા અરોરા માટે બોયફ્રેન્ડ અર્જુન કપૂરે શેયર કરી ક્યૂટ પોસ્ટ, કહ્યું- હંમેશા મારી…

મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂરે (Arjun Kapoor) ઘણા વર્ષો સુધી તેમની રિલેશનશિપનો સ્વીકાર કર્યો ન હતો, પરંતુ હવે બંને સોશિયલ મીડિયા પર એકબીજાને ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 11:00 PM
બોલિવૂડની સુંદર એક્ટ્રેસ મલાઈકા અરોરા 49 વર્ષની થઈ ગઈ છે. આ ખાસ અવસર પર તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરે પણ મલાઈકાને ઈન્સ્ટાગ્રામ પર શુભેચ્છા પાઠવી છે.

1 / 7
મલાઈકા અરોરા સાથેનો પોતાનો રોમેન્ટિક ફોટો અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. આ પોસ્ટ સાથે અર્જુને એક ક્યૂટ કેપ્શન પણ લખ્યું છે.

2 / 7
તેના કેપ્શનમાં અર્જુન કપૂરે મલાઈકા માટે કહ્યું છે કે, 'ધ યિન ટુ માય યૈંગ- હેપ્પી બર્થડે બેબી... જેમ છો તેમ જ રહો. હંમેશા ખુશ રહો અને હંમેશા મારા રહો.

3 / 7
મલાઈકા અને અર્જુનના આ ફોટોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ તસવીરોમાં મલાઈકા ગોલ્ડન બ્લેઝરમાં જોવા મળી રહી છે, જ્યારે અર્જુને બ્લેક આઉટફિટ પહેર્યો છે.

4 / 7
અર્જુને શેયર કરેલા ફોટામાં અર્જુન અને મલાઈકા મિરર સામે ઉભા રહીને સેલ્ફી ક્લિક કરતા જોવા મળે છે. બંને લવબર્ડ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

5 / 7
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર એકબીજા સાથે બહુ ઓછા ફોટા શેયર કરતા જોવા મળે છે.

6 / 7
કોફી વિથ કરણમાં અર્જુને મલાઈકાના ખૂબ વખાણ કર્યા હતા. અર્જુન તેની બહેન સોનમ સાથે શોમાં જોવા મળ્યોો હતો.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">