96 કિલો વજન, 16 વર્ષની ઉંમરે ફિલ્મમાં ડેબ્યુ કર્યું આવો છે સારા અલી ખાનનો પરિવાર

સારા અલી ખાન તે સ્ટાર કિડ્સમાંથી એક છે જે તેની સુંદરતા માટે પણ જાણીતી છે, તો આજે તેના જન્મદિવસ પર જાણીએ તેની સાથે જોડાયેલી ખાસ વાતો. તેમજ સારા અલી ખાનના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Aug 12, 2024 | 2:34 PM
 સારા અલી ખાન પટૌડીનો જન્મ 12 ઓગસ્ટ 1995ના રોજ મુંબઈમાં થયો હતો. તે બોલિવુડ અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. પટૌડી પરિવારમાં જન્મેલી સારા અલી ખાન સૌની લાડલી છે.

1 / 12
આજે બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાનનો જન્મદવિસ છે. તો તેના પરિવાર વિશે જાણીએ, કોણ કોણ છે સારા અલી ખાનના પરિવારમાં જાણો.

2 / 12
અભિનેત્રી અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી છે. કોલંબિયા યુનિવર્સિટીમાંથી ઈતિહાસ અને રાજકીય વિજ્ઞાનની ડિગ્રી સાથે સ્નાતક થયા પછી અભિનય કારકિર્દીની શરૂઆત 2018માં રોમેન્ટિક ડ્રામા કેદારનાથ અને એક્શન કોમેડી ફિલ્મ સાથે કરી.ફિલ્મ માટે તેને બેસ્ટ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

3 / 12
સારા અલી ખાનના પિતા સૈફ અલી ખાન, મન્સૂર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોરનો પુત્ર છે. તેના માતાપિતા બંને બોલિવુડના સ્ટાર અભિનેતા છે.

4 / 12
તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં આવતા પહેલા સારા અલી ખાન પોતાના વધારે વજનના કારણે ઘણીવાર ટ્રોલીંગનો શિકાર બનતી હતી. કારણ કે સારાનું વજન 96 કિલો હતું, તેના વજનને કારણે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે અભિનય કરી શકશે.જે પછી સખત મહેનત કરીને, તેમણે સ્લિમ અને ટ્રીમ ફિગર મેળવ્યું.

5 / 12
સારાએ અત્યાર સુધી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમાં કેટલીક સુપરહિટ ફિલ્મો પણ છે. જોકે તેની છેલ્લી કેટલીક ફિલ્મો ફ્લોપ રહી હતી, તો ચાલો તેના કરિયર વિશે પણ વધુ જાણીએ.

6 / 12
સારા અલી ખાન 2019 ની ફોર્બ્સ ઈન્ડિયાની સેલિબ્રિટી 100 ની યાદીમાં જોવા મળી હતી.  રોમેન્ટિક કોમેડી ફિલ્મ ઝરા હટકે ઝરા બચકે (2023)માં સફળતા મેળવી હતી.

7 / 12
કરિના કપૂર સાથેના તેના પિતાના બીજા લગ્નથી તેને એક નાનો ભાઈ ઈબ્રાહિમ, અને બે સાવકા ભાઈઓ છે. સૈફના જણાવ્યા મુજબ, "પિતા અને પુત્રીના સંબંધ કરતાં મિત્રો વધુ છે".

8 / 12
સારા અલી ખાન જ્યારે ચાર વર્ષની હતી ત્યારે તેણે એક જાહેરાતમાં અભિનય કર્યો હતો. 2004માં જ્યારે ખાન નવ વર્ષની હતી, ત્યારે તેના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા

9 / 12
સારા અલી ખાનની મજબૂત ફેન ફોલોઈંગ છે. લોકો તેને ખૂબ પસંદ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 45 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. હવે તે ટૂંક સમયમાં આદિત્ય રોય કપૂર સાથે ' જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ બાસુ કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ શકે છે, જો કે તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

10 / 12
સારા અલી ખાન આજે કોરોડ રુપિયાની માલકિન છે. તેમણે અનેક મોટા સ્ટાર સાથે કામ કર્યું છે. તે નાની ઉંમરમાં જ લગ્ઝરી લાઈફ જીવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર તે 41 કરોડ રુપિયાની સંપત્તિની માલકિન છે. રિપોર્ટ અનુસાર તે એક ફિલ્મ માટે 5 થી 7 કરોડ રુપિયાનો ચાર્જ લે છે.

11 / 12
બોલિવુડની સૌથી વધુ ભણેલી ગણેલી અભિનેત્રીમાં તેની ગણતરી કરવામાં આવે છે. આજે અભિનેત્રી પોતાનો 29મો જન્મદિવસ મનાવી રહી છે.

12 / 12
Follow Us:
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા

સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના

g clip-path="url(#clip0_868_265)">