Suniel Shetty Family Tree : અમદાવાદનો જમાઈ છે સુનિલ શેટ્ટી, અન્નાનો જમાઈ છે ભારતીય ક્રિકેટર , પુત્ર અને પુત્રી કરી ચૂક્યા છે બોલિવુડ ડેબ્યુ, પત્નીનું છે ગુજરાત કનેક્શન

Suniel Shetty Family Tree : આજે બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી (Suniel Shetty)પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તે હિન્દી ઈન્ડસ્ટ્રીમાં માત્ર અભિનેતા જ નથી બન્યો પણ ફિલ્મ નિર્માતા પણ બન્યો છે અને મુંબઈમાં તેની પોતાની રેસ્ટોરન્ટ પણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2024 | 10:49 AM
આજે સુનીલ શેટ્ટી પોતાનો 62મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સુનીલ શેટ્ટીએ આ ઉંમરે પણ પોતાને ખૂબ જ ફિટ રાખે છે.સુનીલ શેટ્ટી એક સારો એક્ટર હોવા સિવાય એક મહાન બિઝનેસમેન પણ છે.

1 / 8
પોતાના ડાયલોગ્સથી કરોડો લોકોને દિવાના બનાવનાર સુનીલ શેટ્ટી આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે અભિનેતાએ તેમના જીવનના 63 વર્ષની શાનદાર સફર પૂર્ણ કરી છે. સુનીલને બોલિવૂડના અન્ના તરીકે પણ ઓળખવામાં આવે છે. 90ના દશકમાં એક્શન હીરો બનેલા સુનીલ શેટ્ટી (Suniel Shetty)એ પોતાના અભિનય અને કૌશલ્યના આધારે લોકોના દિલમાં જગ્યા બનાવી છે, વીરપ્પા શેટ્ટીએ પ્રેમા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરી અને દીકરો સુનીલ એમ ત્રણ સંતાન છે.

2 / 8
કર્ણાટકના મેંગલોરમાં 11 ઓગસ્ટ, 1961ના રોજ જન્મેલા સુનીલ શેટ્ટી આજે હિન્દી સિનેમામાં માત્ર અભિનેતા જ નહીં પરંતુ ફિલ્મ નિર્માતા પણ બની ગયા છે. ફિલ્મ પ્રોડ્યુસર હોવાની સાથે સુનીલ એક મોટા બિઝનેસમેન પણ છે. માયાનગરી મુંબઈમાં તેની પોતાની રેસ્ટોરન્ટ છે. ઉડુપી ભોજન આ રેસ્ટોરન્ટની વિશેષતા છે. આજે સુનીલ શેટ્ટીએ ઈન્ડસ્ટ્રીમાં આ સ્થાન હાંસલ કર્યું છે, પરંતુ કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે આ સફળતા પાછળ તે ઘણી બધી નિષ્ફળતાઓને ટક્કર આપીને અહીં સુધી પહોંચ્યો છે.  સુની શેટ્ટીને 2 બહેનો છે. એક સુનીતા તરુણ પ્રતાપ અને બીજી બહેનનું નામ સુજાતા શેટ્ટી છે.

3 / 8
એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે વાત કરતા અભિનેતાએ જણાવ્યું કે, તેના પિતા વીરપ્પા સાફ-સફાઈનું કામ કરતા હતા,  જેના કારણે તેમનો આખો પરિવાર હંમેશા આર્થિક સંકટનો શિકાર રહ્યો છે. તેણે કહ્યું હતું કે તે માત્ર 9 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યો હતો. તેણે તેમને ઉછેરવા અને આજીવિકા માટે જે કામ કર્યું તેનાથી તેને ક્યારેય શરમ ન આવી. હું તેને જ મારો હીરો માનું છું.

4 / 8
એક્ટર સુનીલ શેટ્ટી એક એવો બોલિવૂડ હીરો છે જે સાઉથ ઈન્ડિયન પરિવારમાંથી આવે છે અને બોલિવૂડમાં ફેમસ થયો હતો. સુનીલ શેટ્ટીએ બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા જ પોતાના પ્રેમ માના લગ્ન કરી લીધા હતા. માના મુસ્લિમ પરિવારમાંથી હતી. જ્યારે સુનીલ શેટ્ટી સાઉથ ઈન્ડિયન પરિવારમાંથી આવે છે. બીજા ધર્મના હોવા છતાં, તેણે તેના પ્રેમ માટે 9 વર્ષ સુધી રાહ જોઈ અને વર્ષ 1991 માં લગ્ન કર્યા.

5 / 8
સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીએ ક્રિકેટર કેએલ રાહુલ સાથે ધામધૂમથી લગ્ન કર્યા છે. બંનેના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.  આથિયાએ 23 જાન્યુઆરીએ કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા હતા.આથિયા શેટ્ટી એક્ટિંગ સિવાય ડાન્સિંગનો પણ ખૂબ શોખીન છે. આ માટે તેણે ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝા પાસેથી ટ્રેનિંગ લીધી છે. આ પછી અથિયાએ વર્ષ 2015માં નિખિલ અડવાણીની ફિલ્મ હીરોથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

6 / 8
આથિયા શેટ્ટી પ્રખ્યાત સ્ટાર્સ સુનીલ શેટ્ટી અને માના શેટ્ટીની પુત્રી છે. અભિનેત્રીને અહાન શેટ્ટી નામનો ભાઈ છે. અહાન શેટ્ટી બોલિવૂડમાં પણ સક્રિય છે અને ફિલ્મોમાં અભિનય કરી રહ્યો છે. તેની ફિલ્મ 'તડપ' વર્ષ 2021માં રિલીઝ થઈ હતી, જેનું પ્રમોશન સલમાન ખાને કર્યું હતું, પરંતુ તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી શકી ન હતી.

7 / 8
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે 23 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. બંનેએ સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં પરિવાર અને સંબંધીઓ ઉપરાંત બોલિવૂડ અને ક્રિકેટ જગતના નજીકના મિત્રો સામેલ થયા હતા.કે.એલ રાહુલ એક ભારતીય ક્રિકેટર છે, ભારતીય ટીમમાં ધમાલ મચાવે છે. તે સુનીલ શેટ્ટીનો જમાઈ છે. (all photo : instagram)

8 / 8
Follow Us:
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">