AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પતિની તાકાત બની હંમેશા ઉભી રહી બોબી દેઓલ સાથે, તાન્યા દેઓલ છે ખુબ જ સુંદર

બોલિવુડના હી મૈન ધર્મેન્દ્રનો નાનો પુત્ર બોબી દેઓલનું ફિલ્મી કરિયર ખુબ જ ઉતાર ચઢાવ ભરેલું રહ્યું હતુ. વર્ષ 1995માં ફિલ્મ બરસાતથી બોલિવુડમાં પગ રાખ્યો હતો અને ઈન્ડસ્ટ્રીમાં છવાયો હતો. તો આજે આપણે બોબી દેઓલની ખુબ જ સુંદર પત્ની વિશે જાણીશું

| Updated on: Dec 25, 2023 | 3:56 PM
Share
 બોબી દેઓલનું ફિલ્મી કરિયર ભલે ઉતાર-ચઢાવ ભરેલું રહ્યું પરંતુ તેની રિયલ લાઈફ ખુબ સારી રહી છે. પ્રેમ અને પરિવાર મામલે બોબી દેઓલ ખુબ જ લકી સાબિત થયો છે. તેમાં ખાસ તેની લેડી લક તાન્યા રહી છે.

1 / 7
રણબીર કપૂર, બોબી દેઓલ અભિનીત ફિલ્મ 'એનિમલ' સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. અને અનેક રેકોર્ડ પણ તોડી રહી છે સારી કમાણી પણ કરી રહી છે. ફિલ્મના વિલન એટલે કે બૉબી દેઓલની પત્નીએ પ્રમોશન દરમિયાન બધાને દિવાના બનાવી દીધા હતા કારણ કે, તેની સુંદરતા સૌ કોઈનું મન મોહી લે તેવું છે.

2 / 7
બોબી દેઓલની પત્ની તાન્યા લાઈમ લાઈટથી દુર રહે છે પરંતુ બોબી દેઓલ સાથે તાન્યા અનેક ઈવેન્ટ અને પાર્ટીમાં જોવા મળતી હોય છે. તાન્યા સ્ટાઈલિશ અને ગ્લેમર્સ છે. તાન્યાના પિતા દેવેન્દ્રએ 300 કરોડની પ્રોપટી પુત્રી તાન્યાને નામ કરી હતી.

3 / 7
તમને જણાવી દઈએ બોબી દેઓલ અને તાન્યાની પત્નીની લવ સ્ટોરી ખુબ સુંદર છે. બોબી દેઓલ અને તાન્યા બંન્ને પહેલી વખત એક રેસ્ટ્રોરન્ટમાં મળ્યા હતા. 1996માં બોબી દેઓલ અને તાન્યાના લગ્ન થયા હતા.1996માં લગ્ન કરનાર બોબી દેઓલ અને તાન્યા 2 બાળકોના માતા-પિતા છે.લગ્નના 6 વર્ષ બાદ તાન્યા અને બોબી દેઓલે પોતાના બાળકનું સ્વાગત કર્યું હતુ, ત્યારબાદ 2 વર્ષ બાદ બીજા બાળકના માતા-પિતા બન્યા હતા. બાળકોના નામ આર્યમન અને ધર્મ છે.

4 / 7
તાન્યાની ગણતરી બિઝનેસવુમન તરીકે થાય છે. જે પોતાની એક કંપની ધ ગુડ અર્થ ચલાવે છે. તાન્યા એ સ્ટારવાઈફમાંથી છે જે હંમેશા લાઈમલાઈટથી દુર રહે છે. ધર્મેન્દ્રની નાની વહુ બિઝેનસમેનની દિકરી છે.

5 / 7
 તાન્યા ફર્નિચર ડિઝાઇનિંગનો વ્યવસાય કરે છે. તેમની પાસે ફર્નિચર બનાવવાની પોતાની કંપની છે જે ખૂબ પ્રખ્યાત છે.એટલું જ નહીં તેણે કેટલીક ફિલ્મો માટે કોસ્ચ્યુમ પણ ડિઝાઇન કર્યા છે. જ્યારે પણ તાન્યા બોબી દેઓલ સાથે હોય છે ત્યારે બોબી દેઓલ ઉંચું ઉપાડીને પણ જોતો નથી,

6 / 7
સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં બોબી દેઓલ ગેંગસ્ટર અબરાર હકની ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં તેના પાત્રને જબરદસ્ત વખાણ મળી રહ્યા છે. ફિલ્મમાં તેની બોડી ટ્રાન્સફોર્મેશન જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. બોબી દેઓલે લગભગ ચાર વર્ષ પછી ફિલ્મ એનિમલ દ્વારા મોટા પડદા પર પુનરાગમન કર્યું છે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">