20 વર્ષ નાની અભિનેત્રી ચિરાગ પાસવાનના પ્રેમમાં પડી, વીડિયો પોસ્ટ કરી કહ્યું- કેટલો ક્યુટ છે

આ અભિનેત્રી ચિરાગ પાસવાન પર પોતાનું દિલ હારી બેઠી છે, સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે, ચિરાગ પાસવાન બોલિવુડમાં કામ કરી ચુક્યો છે.

| Updated on: Jun 16, 2024 | 10:59 AM
લોકસભાની ચૂંટણી 2024નું રિઝલ્ટ આવતાની સાથે જ મોદી સરકાર 3.0 સત્તામાં આવ્યા બાદ તેના કેબિનેટના મંત્રીઓની ખુબ ચર્ચાઓ થઈ રહી છે. સૌથી વધુ ચર્ચામાં એક નામ રહ્યું છે. આ નામ કેન્દ્રિય મંત્રી ચિરાગ પાસવાનનું છે.

1 / 5
ચિરાગ પાસવાન એક અભિનેતાની સાથે સાથે રાજનેતા પણ છે. એક્ટિંગમાં નિષ્ફળ રહેતા રાજકારણમાં એન્ટ્રી કરી છે, આજે ચિરાગ પાસવાન પર લાખો છોકરીઓ ફિદા છે. ચિરાગ પાસવાનના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.ત્યારે હવે એક અભિનેત્રી પણ ચિરાગ પાસવાનના પ્રેમમાં પડી છે.

2 / 5
ભોજપુરીની આ અભિનેત્રીએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર ચિરાગ પાસવાનને પોતાના દિલની વાત કહી છે. આ અભિનેત્રી બીજી કોઈ નહિ પરંતુ નિશા દુબે છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ચિરાગ પાસવાનનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયમાં ચિરાગ પાસવાન શપથ લઈ રહ્યો છે. નિશાએ પોતાનો ક્રશ પણ કહ્યું છે.

3 / 5
આટલું જ નહિ અભિનેત્રીએ ચિરાગ પાસવાનને આ વીડિયો ટેગ કરતા લખ્યું યાર યે બંદા ઈતના ક્યુટ ક્યો હૈ, હવે આ વીડિયો પર ચાહકોનું રિએક્શન પણ આવી રહ્યું છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, નિશા દુબે ભોજપુરીની જાણીતી અભિનેત્રી છે. તેમણે પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે.નિશા રાંચીની રહેવાસી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય

રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video

રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video

મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video

પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ

હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ

પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા

ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો

ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો

દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર

g clip-path="url(#clip0_868_265)">