AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ બ્લેક સાડીમાં મચાવી ધૂમ, ફોટા જોઈને ફેન્સ થઈ ગયા દિવાના

મોનાલિસાએ બ્લેક કલરની સુંદર સાડીમાં પોતાની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસા હંમેશાની જેમ શાનદાર લાગી રહી છે. મોનાલિસાનો બ્લેક સાડીનો લુક ગ્લેમર અને એલિગેન્સનું પરફેક્ટ કોમ્બિનેશન છે. મોનાલિસાએ બ્લેક સાડી પહેરીને પોતાના ફેન્સને દિવાના બનાવી દીધા છે.

| Updated on: Dec 27, 2023 | 9:32 PM
Share
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પોતાની ડ્રેસિંગ સેન્સથી દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચતી રહે છે. (Image - Instagram)

1 / 5
મોનાલિસા ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેની નવી તસવીરો શેર કરીને ચર્ચામાં આવી છે. મોનાલિસાએ બ્લેક સાડી પહેરીને પોતાના ફેન્સને દિવાના બનાવી દીધા છે. (Image - Instagram)

2 / 5
આ તસવીરોમાં મોનાલિસા બ્લેક શિમરી સાડીમાં પોઝ આપતી જોવા મળે છે અને હંમેશાની જેમ શાનદાર અને ગ્લેમરસ દેખાઈ રહી છે. (Image - Instagram)

3 / 5
મોનાલિસાએ બ્લેક સાડીમાં ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે જોડાયેલા રહો કંઈક નવું જાણવા માટે. (Image - Instagram)

4 / 5
મોનાલિસા નેશનલ ટેલિવિઝન પર વિક્રાંત સિંહ સાથે લગ્ન કરીને લાઈમલાઇટમાં આવી હતી. ભોજપુરી સિવાય મોનાલિસાએ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને ઉડિયા જેવી ઘણી ભાષાઓમાં પણ કામ કર્યું છે. (Image - Instagram)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">