Bappi Lahiri Birthday : બપ્પી લહેરીને સોના સાથે ખાસ લગાવ હતો, કારણ જાણીને તમે ચોંકી જશો

Bappi Lahiri Birthday Special : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સંગીત નિર્દેશક બપ્પી લાહિરીની આજે 70મી જન્મજયંતિ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 9:06 AM
Happy Birthday Bappi Lahiri : હિન્દી સિનેમાના પ્રખ્યાત અને દિગ્ગજ સંગીત નિર્દેશક બપ્પી લાહિરીએ ઈન્ડસ્ટ્રીમાં એક નવી રીત શરૂ કરી હતી.

1 / 5
બપ્પી લાહિરી એ વ્યક્તિ હતા જેમણે બોલિવૂડમાં રોક મ્યુઝિક અને ફાસ્ટ મ્યુઝિક રજૂ કર્યું હતું. આજે દિગ્ગજ કલાકાર બપ્પી લાહિરીની 70મી જન્મજયંતિ છે.

2 / 5
બપ્પી લાહિરી હંમેશા કેટલાંક કિલો સોનું પહેરીને જોવા મળતા હતા. ઘર હોય કે બહાર, બપ્પી લહેરી ક્યારેય સોનું પહેર્યા વગર જોવા મળ્યા નથી.

3 / 5
એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું કે, જ્યારે પણ તે એલ્વિસ પ્રેસ્લીના ગળામાં સોનાની ચેઈન જોતો ત્યારે તેનું હૃદય પણ સોનું પહેરવા માટે તલપાપડ થતું હતું.

4 / 5
બપ્પી લાહિરીનું હંમેશા એક સપનું હતું કે, જ્યારે પણ તેમની પાસે પૈસા હશે તો તે ઘણું સોનું પહેરશે. આપણે બધાએ તેની ઈચ્છાઓ પૂર્ણ થતી જોઈ છે. (Instagram: bappilahiri_official_)

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">