Fashion Tips: ઉનાળામાં લગ્ન માટે પરફેક્ટ છે આ ચિકનવર્ક આઉટફિટ, ખુબ જ સુંદર લાગશો

જો ફેશન (Fashion Tips) અને ઉંમર પ્રમાણે કપડાંની પસંદગી કરવામાં આવે તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. જોકે જે કપડાં સૂટ થાય અને પહેરવામાં આરામદાયક લાગે એવાં કપડાં જ પહેરવાં જોઈએ. લગ્નમાં ચિકનવર્કના આઉટફિટ ટ્રાય કરી શકો છો.

May 26, 2022 | 4:24 PM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

May 26, 2022 | 4:24 PM

   જો તમને ચિકંકરી વર્ક આઉટફિટ પહેરવાનું પસંદ હોય તો તમે ચિકંકરી લહેંગા પણ પહેરી શકો છો. આ તમને એક નવો અને સુંદર દેખાવ આપશે. તમે ચિકંકરી લહેંગા માટે આ બોલીવુડ અભિનેત્રીઓ પાસેથી પ્રેરણા પણ લઈ શકો છો.

1 / 5
નિયોન લહેંગા - તમે આલિયા ભટ્ટના આ નિયોન રંગના લહેંગામાંથી પણ પ્રેરણા લઈ શકો છો. હેરસ્ટાઇલ માટે, તમે વાળને ખુલ્લા રાખી શકો છો અથવા બન બનાવી શકો છો. આલિયાએ ઈયરિંગ્સ અને બિંદી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

2 / 5
પિંક કલરનો લહેંગા - સારા અલી ખાને આ લુકમાં પિંક કલરનો ચિકંકરી લહેંગા પહેર્યો છે. તેની સાથે સ્લીવલેસ બ્લાઉઝ કેરી કરવામાં આવ્યું છે. સારાએ નોર્મલ મેકઅપ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો. સારા આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

3 / 5
લાઇટ પિંક કલરના લહેંગા - ખુશી કપૂરે આ લાઇટ પિંક કલરના લહેંગા સાથે ઓફ શોલ્ડર બ્લાઉઝ પહેર્યું છે. આ લહેંગા પર વ્હાઈટ એમ્બ્રોઈડરી વર્ક કરવામાં આવ્યું છે. ખુશીએ વેવી હેરસ્ટાઈલ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો છે.

4 / 5
 આથિયા શેટ્ટીએ આ લુકમાં લહેંગા પહેર્યો હતો. તમે આ લહેંગા સાથે ડાયમંડ જ્વેલરી પણ લઈ શકો છો. વાળ સીધા અથવા પોનીટેલ બનાવી શકાય છે. અથિયા શેટ્ટીનો આ લહેંગા લગ્નના ફંક્શન માટે પરફેક્ટ છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati