સાડી, બ્લાઉઝ, બતક અને બકરા…શેખ હસીનાના ઘરમાં લોકો એ મચાવી લૂંટ, જુઓ શું શું લૂટી ગયા-Photo

Bangladesh Protest: અનામતને લઈને હંગામો થતા બાંગ્લાદેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. બદમાશોએ પીએમના આવાસને પણ નિશાન બનાવ્યું છે. તેઓએ અહીં રાખેલો સામાન પણ લૂંટી લીધો છે.

| Updated on: Aug 06, 2024 | 11:45 AM
બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળા બાદ સ્થિતિ નિયંત્રણ બહાર છે. હિંસા એટલી ભડકી ગઈ છે કે બદમાશોના ટોળાએ પીએમના નિવાસસ્થાન પર જ હુમલો કર્યો હતો. વધી રહેલા હિંસક વિરોધ વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો છે. તે હાલમાં ભારતમાં છે. બીજી તરફ બાંગ્લાદેશમાં વિદ્રોહ બાદ ભીડ સડકો પર છે. જેમણે ગઈકાલે બપોરે પીએમ આવાસમાં ઘૂસીને ભારે લૂંટ ચલાવી હતી.

1 / 7
આ લૂંટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જે ખરેખર ચોંકાવનારા છે. કોઈપણ દેશના પીએમ આવાસમાં ભીડની આવી લૂંટ સામાન્ય નથી. એક વીડિયોમાં એક વિશાળ ભીડ ખુરશીઓ, ટેબલ, સોફા, કુરાન, લેમ્પ, મોંઘા પંખા, ફર્નિચર, પ્લાન્ટ્સ, આરઓ પ્યુરિફાયર, ટીવી, ટ્રોલી બેગ, એસી, ગાદલા અને વાસણોની લૂંટ ચલાવતી જોવા મળે છે.

2 / 7
અન્ય એક વીડિયોમાં લોકો હસીનાના કપડા અને અંગત સામાન છીનવી લેતા જોવા મળે છે. આ સિવાય કોઈએ બગીચામાંથી બતક તો કોઈએ બકરી લૂંટી હતી.

3 / 7
આ સિવાય કોઈએ બગીચામાંથી બતક તો કોઈએ બકરી લૂંટી હતી.લોકોને સામાન લૂંટી લૂંટીને પોતાની સાથે લઈ જતા જોવા મળ્યા હતા

4 / 7
નવાઈની વાત એ છે કે આ બધું કરતી વખતે લોકો ગર્વથી પોતાનો ફોટો પાડી રહ્યા છે. આ સિવાય એક મહિલા લૂંટાયેલા જિમ મશીનનો ઉપયોગ કરતી જોવા મળી હતી.

5 / 7
પીએમ આવાસમાંથી એક વ્યક્તિ કોર્ડલેસ ફોન લઈને નીકળ્યો હતો.

6 / 7
અન્ય એક વિડિયોમાં કેટલાક લોકો હસીનાના બેડરૂમમાં લૂંટ ચલાવી રહ્યા છે, જ્યારે તેમાંથી એક બેડ પર સૂઈ રહ્યો છે અને હંગામો જાળવવા માટે અન્ય લોકોને બૂમો પાડી રહ્યો છે.

7 / 7
Follow Us:
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ

સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર

ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી

આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી

સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !

રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ

આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા

વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય

રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video

g clip-path="url(#clip0_868_265)">