ઉનાળામાં તમારા ઘરનો પંખો ધીમો ફરે છે? આ 5 વસ્તુ તપાસી તેને જાતે ઠીક કરી શકશો

ઉનાળામાં જો પંખો ધીમો થઈ જાય તો લોકોની મુશ્કેલી વધી જાય છે. મહત્વનું છે કે ભારતમાં, લોકો લગભગ તમામ સિઝનમાં તેમના ઘરોમાં સીલિંગ ફેન ચલાવે છે. કોઈ પણ પંખો લાંબા સમય સુધી ચાલ્યા પછી ધીમે ધીમે ચાલવા લાગે છે અને સારી હવા મળતી નથી.

| Updated on: Apr 06, 2024 | 6:51 PM
અમે તમને એવા  5 કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે પંખો ધીમો પડી શકે છે. જોકે આ ધીમો ફરતો પંખો તમે ઘરે જ જાતે ઠીક કરી શકો છો.

1 / 6
પંખો સરળતાથી ફરે તે માટે સિલિંગ ફેનની મોટરની અંદર રહેલું લ્યુબ્રિકેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય લ્યુબ્રિકેશન વિના, મોટરની અંદરના ફરતા ભાગો સુકાઈ જવા લાગે છે. આવી સ્થિતિમાં પંખાની સ્પીડ પર પણ અસર પડે છે. જોકે આ માટે નવું  લ્યુબ્રિકેશન લગાવી પંખાનું સમારકામ કરવું.

2 / 6
સીલિંગ ફેનનું કેપેસિટર મોટરને ચોક્કસ પાવર આપવાનું કામ કરે છે. નિષ્ણાતોના મતે, 90 ટકાથી વધુ સીલિંગ ફેનની સમસ્યાઓ ખરાબ કેપેસિટરને કારણે થાય છે. જેના કારણે પંખો ધીરે ધીરે ચાલવા લાગે છે. જો તપાસ કરવા પર તે ખામીયુક્ત જણાય તો તેને તરત જ બદલવું જોઈએ.

3 / 6
ઘણી વખત પંખો વર્ષો સુધી ચાલ્યા પછી અવાજ કરવા લાગે છે. પંખાના એક કે બે બ્લેડ અથવા ત્રણેય બ્લેડને નુકશાન થવાને કારણે આવું થાય છે. જ્યારે બ્લેડને નુકસાન થાય છે, ત્યારે ફેન તેમનું સંતુલન ગુમાવે છે. આવી સ્થિતિમાં, જો તમને પંખાના કોઈપણ બ્લેડમાં વાંકો ભાગ દેખાય, તો તેને તરત જ બદલી નાખો.

4 / 6
પંખાની સ્પીડ ધીમી થવાનું એક કારણ એ છે કે ક્યારેક ચાલતી વખતે પંખાના સ્ક્રૂ ઢીલા પડી જાય છે. આ ઘણીવાર ત્યારે થાય છે જ્યારે એક્સપર્ટ લોકો દ્વારા આ પંખો ઇન્સ્ટોલ કરવામાં આવતો નથી. જો પંખામાંથી કોઈ અજીબોગરીબ અવાજ આવતો હોય તો એકવાર સ્ક્રૂને ચોક્કસથી ચેક કરો. સલામતીના દૃષ્ટિકોણથી પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

5 / 6
પંખો લગાવ્યા બાદ સમય જતાં, સીલિંગ ફેન્સ માટે બોલ બેરીંગ્સની અંદર ધૂળ, ગંદકી અને કાટ જમાં થાય એ વાત સામાન્ય છે. આ કારણે પંખાની સ્પીડ ઘણી વખત ઓછી થઈ જાય છે. જો તમને એવું લાગે તો બેરિંગ્સને બરાબર સાફ કારવા જોઈએ. (All Photos - Canva)

6 / 6

Latest News Updates

Follow Us:
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ

હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર

ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO

જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા

ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન

PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ

અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ

સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની

g clip-path="url(#clip0_868_265)">