AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Career Tips: પાઈલટ બનવા માટે કઈ લાયકાત જરૂરી છે? એરફોર્સમાં આ રીતે મેળવો જોબ

How to Become Pilot : વિદ્યાર્થીઓ 12માં પછી પણ પાઇલટ બનવાની તૈયારી શરૂ કરી શકે છે. 12મી પછી પાઇલટ બનવા માટે, વ્યક્તિ Commercial Pilot Training પ્રોગ્રામમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 12:42 PM
Share
જો તમે 12મા ધોરણ પછી પાઈલટ તરીકે કરિયર બનાવવાનું વિચારી રહ્યા છો, તો તમે પાઈલટ તાલીમ કાર્યક્રમ અપનાવી શકો છો. પાયલોટ બનવા માટે તમારે કઈ લાયકાતની જરૂર છે અને ભારતીય વાયુસેનામાં જોડાવા માટે તમારે શું કરવાની જરૂર છે? તેની વિગતો અહીં જોઈ શકાય છે.

1 / 5
12મા પછી પાઈલટ બનવા માટે સૌથી જરૂરી છે કે તમે વિજ્ઞાન પ્રવાહમાં 12 ધોરણ પૂર્ણ કર્યું હોય. જો કે હવે ઘણી પાયલોટ તાલીમ સંસ્થાઓ છે, જેણે કોમર્સના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવાનું શરૂ કર્યું છે. બીજી તરફ વય મર્યાદા વિશે વાત કરો, તો ભારતમાં પાઇલટ બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે લઘુત્તમ વય મર્યાદા 17 વર્ષ હોવી જોઈએ. પાઇલટ બનવા માટે તમારે ફિટનેસ અને મેડિકલ સર્ટિફિકેટ પણ આપવું પડશે.

2 / 5
પાયલોટના 5 પ્રકાર છે. એરલાઇન્સ ટ્રાન્સપોર્ટ પાઇલટ, પ્રાઇવેટ પાઇલટ, સ્પોર્ટ્સ પાઇલટ, ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર, એરફોર્સ પાઇલટ. દરેક પાયલોટના અભ્યાસ માટે સંસ્થાઓ અલગ અલગ હોઈ શકે છે.

3 / 5
12મી પછી પાઇલટ બનવા માટે વ્યક્તિ Commercial Pilot Training  પ્રોગ્રામમાં નોંધણી કરાવી શકે છે. આ માટે તમારે પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડશે. આ માટે પ્રવેશ પરીક્ષા સિવાય ઈન્ટરવ્યુ રાઉન્ડ અને મેડિકલ ટેસ્ટ આપવાની રહેશે. 12મી પછી 15 થી 20 લાખ રૂપિયા ખર્ચીને તમે વિદેશ જઈને પાઈલટની ટ્રેનિંગ લઈ શકો છો.

4 / 5
ભારતીય વાયુસેનામાં પાઇલટ બનવા માટે વ્યક્તિએ NDA પરીક્ષા પાસ કરવી પડશે. આ એક સુવર્ણ તક છે જે 12માં પછી પાઇલટ બનવામાં મદદ કરે છે. 3 વર્ષનો કોર્સ પૂરો કર્યા પછી તમારે ફ્લાઈંગ ટ્રેનિંગમાં પણ ભાગ લેવો પડશે. આ પછી તમે પરમેનન્ટ કમિશન ઓફિસર તરીકે કામ કરશો.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">