AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL Plan : લોન્ચ થયો 30 દિવસની વેલિડિટી વાળો સસ્તો પ્લાન, કિંમત 230 રુપિયાથી પણ ઓછી

BSNL એ પ્રીપેડ યુઝર્સ માટે 225 રૂપિયાનો ઓછી કિંમતનો પ્લાન લોન્ચ કર્યો છે. જો તમે 30 દિવસની વેલિડિટી સાથે સસ્તો પ્લાન શોધી રહ્યા છો, તો તમને આ 230 રૂપિયાથી પણ ઓછી કિંમતનો પ્લાન છે.

| Updated on: Sep 26, 2025 | 4:50 PM
Share
સસ્તો રિચાર્જ પ્લાન કોને પસંદ નથી? BSNL એ ઓછી કિંમતે 30-દિવસની વેલિડિટી સાથે 225 રૂપિયાનો નવો પ્લાન લોન્ચ કર્યો છે.

1 / 6
BSNLના આ પ્લાન પરથી એવું લાગે છે કે BSNL નવા પ્લાન લોન્ચ કરી રહ્યું છે અને હાલના પ્લાનમાં સુધારો કરી રહ્યું છે જેથી વધુ લોકોને તેના 'સ્વદેશી' 4G નેટવર્ક સાથે જોડવામાં આવે. ચાલો તમને જણાવીએ કે 225 રૂપિયાના પ્લાનથી તમને કયા ફાયદા મળશે.

2 / 6
225 રૂપિયાના પ્લાન સાથે, તમને દરરોજ 2.5 GB હાઇ-સ્પીડ ડેટા, અમર્યાદિત વોઇસ કોલિંગ (લોકલ અને STD), અને દરરોજ 100 SMS મળશે.

3 / 6
ડેટાનો સંપૂર્ણ ઉપયોગ થયા પછી, સ્પીડ લિમિટ 40 kbps સુધી ઘટાડી દેવામાં આવશે. વેલિડિટીની વાત કરીએ તો, 225 રૂપિયાના BSNL પ્લાનમાં 30 દિવસની વેલિડિટી મળે છે.

4 / 6
જ્યારે રિલાયન્સ જિયો 239 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5 GB હાઇ-સ્પીડ ડેટા, અમર્યાદિત વોઇસ કોલિંગ અને 100 SMS મેસેજ મળે છે. આ પ્લાનની વેલિડિટી 22 દિવસની છે.

5 / 6
Reliance Jioના પ્લાનમાં 14 રૂપિયા વધારે હોવા છતાં, ઓછો ડેટા અને ટૂંકી વેલિડિટી ઓફર કરે છે, જ્યારે BSNL દરરોજ 1 GB વધારાનો ડેટા અને 14 રૂપિયા ઓછા ભાવે 8 દિવસની વધારાની વેલિડિટી ઓફર કરે છે.

6 / 6

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Breaking News : અમેરિકામાં ગુજરાતી મહિલાની હત્યા

નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો

ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે

મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video

ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો

બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ

સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ

g clip-path="url(#clip0_868_265)">