AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : VVS Laxman પણ ટીમ ઈન્ડિયાની સિલેક્શન મીટિગમાં સિલેક્ટરો સાથે બેસશે

ટીમ ઈન્ડિયાની સિલેક્શન મીટિંગમાં અત્યારસુધી વીવીએસ લક્ષ્મણ (VVS Laxman) બેસી શકતા નથી. પરંતુ હવે સામેલ થશે. બીસીસીઆઈએ આ નિર્ણય કેમ લીધો છે. તો ચાલો જાણીએ.

| Updated on: Oct 07, 2026 | 8:57 AM
Share
વીવીએસ લક્ષ્મણ હવે ટીમ ઈન્ડિયાની સિલેક્ટર્સની મીટિંગમાં પસંદગીકારો સાથે બેસશે. આ નિર્ણય બીસીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો હતો. બોર્ડ સચિવ દેવજીત સૈકિયાએ આ પાછળનું કારણ સમજાવ્યું.

1 / 7
બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સૈકિયાના જણાવ્યા મુજબ વીવીએસ લક્ષ્મણ સેન્ટર ઓફ એક્સીલેન્સના હેડ છે. અહી ખેલાડીઓની ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. ત્યારે સિલેક્શન મીટિંગમાં લક્ષ્મણની હાજરીમાં સિલેક્ટર્સ અને સેન્ટર ઓફ એક્સીલેન્સ વચ્ચે મિસકોમ્યુનિકેશનને દુર કરવાનું કામ કરશે.

2 / 7
લક્ષ્મણ દેવજીત સૈકિયાએ વધુમાં જણાવ્યું હતું કે લક્ષ્મણ બીસીસીઆઈના ક્રિકેટ હેડ છે અને તેમની પાસે તમામ ખેલાડીઓના ઈજાના અહેવાલોની ઍક્સેસ છે.

3 / 7
 લક્ષ્મણ હવે સિલેક્શન બેઠકોમાં હાજરી આપશે. જેથી સિલેક્ટરોને ખેલાડીઓની ઈજાઓની વાસ્તવિક સ્થિતિ અંગે કોઈ શંકા ન રહે. લક્ષ્મણને સિલેક્શન બેઠકમાં હાજરી આપવાનો નિર્ણય મુંબઈમાં રિવ્યુ મીટિંગ પછી લેવામાં આવ્યો હતો.

4 / 7
હવે સવાલ એ છે કે,લક્ષ્મણને સિલેક્શન મીટિંગમાં સામેલ કરવા પર નિર્ણય કેમ લેવામાં આવ્યો ?વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રીજી વનડે બાદ શુભમન ગિલને ઈજાગ્રસ્ત કારણે ખેલાડીની ગેરહાજરીને નિરાશાજનક ગણાવી છે.

5 / 7
તેમણે 2027 વર્લ્ડકપ પહેલા આ ચિંતાજનક સ્થિતિ બતાવતા કહ્યું કે, ટીમની પાસે એક્સપેરિમેન્ટ કરવાનો વધારે સમય નથી.

6 / 7
 સૈકિયાએ કહ્યું કે, લક્ષ્મણના સિલેક્શન મીટિંગમાં બેસવાથી ખેલાડીઓની ઈજાને લઈ સિલેક્ટર્સને યોગ્ય અપડેટ મળતું રહેશે. જેના આધાર પર તે યોગ્ય નિર્ણય લઈ શકશે.(  all Photo: PTI)

7 / 7

Breaking News : Harmanpreet Kaurએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું અહી ક્લિક કરો

Follow Us
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ

નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે

ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત

'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'

દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video

દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા

મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ

પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો

એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">