AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Tata Groupની આ કંપનીમાં 2 વર્ષ બાદ આવ્યો Strong Buy Signal, સ્ટોકમાં તેજીનો ઈશારો

છેલ્લા ચાર અઠવાડિયામાં Tataના આ શેરમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. શેરનો ભાવ ₹580થી વધીને ₹802 સુધી પહોંચી ગયો છે, જે લગભગ 40% વળતર દર્શાવે છે.

| Updated on: Apr 28, 2026 | 4:21 PM
Share
ટાટા ગ્રુપની પ્રતિષ્ઠિત કંપની Tata Chemicalsમાં લાંબા સમય બાદ ફરી ‘Strong Buy’નો સંકેત મળતા રોકાણકારોમાં ઉત્સુકતા વધી છે. ટેક્નિકલ ઇન્ડિકેટર્સ અનુસાર, લગભગ બે વર્ષના અંતરાલ પછી સાપ્તાહિક સમયગાળા (Weekly Time Frame)માં મજબૂત ખરીદીનો સંકેત જોવા મળ્યો છે, જે આગામી સમયમાં તેજી તરફ ઈશારો કરે છે.

1 / 6
છેલ્લા ચાર અઠવાડિયામાં Tata Chemicalsના શેરમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. શેરનો ભાવ ₹580થી વધીને ₹802 સુધી પહોંચી ગયો છે, જે લગભગ 40% વળતર દર્શાવે છે. આ તેજીથી બજારમાં સ્ટોક ફરી ચર્ચામાં આવ્યો છે. ત્યારે આજે એટલે કે 28 માર્ચના રોજ આજે આ શેરમાં 15.71%નો મોટો ઉછાળો આવ્યો છે.

2 / 6
ઉલ્લેખનીય છે કે Tata Chemicalsએ 4 માર્ચ 2024ના રોજ ₹1,349ની સર્વકાલીન ઊંચી સપાટી (All Time High) સ્પર્શી હતી. ત્યારબાદ લગભગ બે વર્ષમાં, ખાસ કરીને માર્ચ 2026 સુધીમાં, શેરમાં આશરે 56%નો સુધારો નોંધાયો હતો. હવે આ મોટા કરેકશન પછી ફરીથી ‘Strong Buy’ સિગ્નલ મળતા સ્ટોકમાં નવી રેલી શરૂ થવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.

3 / 6
બજાર નિષ્ણાતોનું માનવું છે કે આવા સંકેતો સામાન્ય રીતે મધ્યમ ગાળામાં સારી તેજી તરફ દોરી શકે છે, જોકે રોકાણકારોને હંમેશા પોતાની જોખમ ક્ષમતા મુજબ નિર્ણય લેવા સલાહ આપવામાં આવે છે.

4 / 6
આ ઉપરાંત, કંપનીના ફન્ડામેન્ટલ્સ અને ટાટા ગ્રુપની મજબૂત બ્રાન્ડ વેલ્યુ પણ સ્ટોકને સપોર્ટ આપે છે. કેમિકલ અને સોડા ઍશ સેગમેન્ટમાં Tata Chemicalsની મજબૂત હાજરી છે, જે લાંબા ગાળે વૃદ્ધિ માટે સકારાત્મક માનવામાં આવે છે.

5 / 6
વૈશ્વિક માંગમાં સુધારો અને ઇન્ડસ્ટ્રીમાં સ્ટેબિલિટી આવે તો સ્ટોકમાં વધુ તેજી જોવા મળી શકે છે. જોકે, બજારની અસ્થિરતા અને કોમોડિટી ભાવોમાં ફેરફારને ધ્યાનમાં રાખીને રોકાણ કરતા પહેલા યોગ્ય વિશ્લેષણ કરવું જરૂરી છે.

6 / 6

Swing Trading: AGI Greenpacમાં જોરદાર રેલી! 16% ઉછાળા સાથે આવ્યો Strong Buyનો સિગ્નલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી

મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા

ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું

ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ

હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ

અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર

Breaking News : અમેરિકામાં ગુજરાતી મહિલાની હત્યા

નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો

ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે

g clip-path="url(#clip0_868_265)">