AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ક્રિપ્ટો માર્કેટમાં ‘બ્લેક થર્સડે’: માત્ર 24 કલાકમાં ₹4.70 લાખ કરોડ સ્વાહા, બિટકોઈન અને ઈથેરિયમ પત્તાના મહેલની જેમ ધરાશાયી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે જોરદાર ભૂકંપ આવ્યો છે. ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટ કેપમાં 2% નો ઘટાડો નોંધાતા રોકાણકારોને અંદાજે ₹4.70 લાખ કરોડનું મોટું નુકસાન થયું છે. યુદ્ધની આશંકા અને નવા રેગ્યુલેટરી બિલને કારણે બજારમાં ફફડાટ ફેલાયો છે.

| Updated on: Mar 26, 2026 | 8:16 PM
Share
ગુરુવારે બપોરે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં અચાનક મોટી વેચવાલી નીકળતા ગ્લોબલ માર્કેટ કેપ 2% જેટલું ઘટી ગયું હતું. બપોરે 2:30 વાગ્યા સુધીમાં માર્કેટ કેપ ઘટીને 2.40 ટ્રિલિયન ડોલર પર આવી ગયું હતું. આ ઘટાડાને કારણે વિશ્વભરના ક્રિપ્ટો રોકાણકારોએ માત્ર એક જ દિવસમાં અંદાજે ₹4.70 લાખ કરોડ ગુમાવ્યા છે, જેનાથી બજારમાં ગભરાટનો માહોલ છે.

1 / 5
દિગ્ગજ ક્રિપ્ટોકરન્સીની કિંમતો પાતાળમાં: આ કડાકાની સૌથી વધુ અસર વિશ્વની ટોચની ક્રિપ્ટોકરન્સી પર જોવા મળી છે. બિટકોઈન 1.80% ઘટીને $70,000 ની નીચે ટ્રેડ કરી રહ્યો હતો. ઈથેરિયમમાં 2.5% થી વધુનો ઘટાડો નોંધાયો અને તે $2116 પર પહોંચ્યું હતું. બાઈનાન્સ, રિપલ અને સોલાના જેવી જાણીતી કરન્સીમાં પણ 2% થી 4% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે પોર્ટફોલિયો લાલ નિશાનમાં આવી ગયા છે.

2 / 5
કાઈટ' ક્રિપ્ટો પર સૌથી મોટો ફટકો: આ ગબડતા બજારમાં સૌથી વધુ નુકસાન 'કાઈટ' (Kite) ક્રિપ્ટોકરન્સીને થયું છે. ટોચના 100 ક્રિપ્ટોમાં સામેલ કાઈટમાં છેલ્લા 24 કલાકમાં 10% થી વધુનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બપોરે તે $0.2097 પર ટ્રેડ કરી રહી હતી. આ ઉપરાંત ડોગકોઈન અને શિબા ઇનુ જેવી મીમ કોઈન્સમાં પણ 4% થી 5% નો ઘટાડો નોંધાયો છે.

3 / 5
મંદી વચ્ચે પણ આ કરન્સીમાં જોવા મળી તેજી: રસપ્રદ વાત એ છે કે આખા માર્કેટમાં ઘટાડો હોવા છતાં કેટલીક કરન્સીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. 'મીમકોર' (Memecore) માં અંદાજે 40% નો આશ્ચર્યજનક ઉછાળો આવ્યો હતો. આ સિવાય ટ્રૉન (Tron) માં 2%, કેન્ટન કોઈનમાં 1% અને પાઈ નેટવર્ક કોઈનમાં પણ સામાન્ય તેજી જોવા મળી હતી, જે રોકાણકારો માટે આશ્ચર્યનો વિષય બન્યો છે.

4 / 5
કયા કારણોએ બગાડ્યો માર્કેટનો મૂડ?: ક્રિપ્ટો માર્કેટમાં આ કડાકા પાછળ બે મુખ્ય કારણો માનવામાં આવે છે. પ્રથમ, ઈરાન અને અમેરિકા વચ્ચે વધતો જતો તણાવ; ઈરાને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવ પર સીધી વાત કરવાનો ઇનકાર કરી દીધો છે. બીજું કારણ, અમેરિકાનું નવું ક્રિપ્ટો રેગ્યુલેટરી બિલ છે, જેણે રોકાણકારોમાં અનિશ્ચિતતા પેદા કરી છે. આ વૈશ્વિક અસ્થિરતાની સીધી અસર ડિજિટલ એસેટ્સ પર પડી રહી છે.

5 / 5

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે પરમાણુ રેડિયેશન લીક થશે તો આ 8 દેશમાં મચશે હાહાકાર, શું ગુજરાત પર થશે અસર?

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન

ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'

પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ

અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !

જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ

Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી

તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ

સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ

g clip-path="url(#clip0_868_265)">