AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાપુની ધાકડ બોલિંગથી ધ્રુજી ગયું જાપાન, આવો છે અક્ષર પટેલનો પરિવાર

સાનો સ્ટેડિયમમાં રમાયેલી ટી20 મેચમાં ભારતે જીત મેળવી છે. છેલ્લી ઓવર અક્ષર પટેલે નાંખી હતી. જે આ મેચનો હીરો સાબિત થયો હતો. અક્ષર બટેલે 2 ઓવરમાં 6 રન આપ્યા હતા.અક્ષર પટેલ એક ભારતીય ક્રિકેટર છે, જે ટીમ ઈન્ડિયા માટે ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવે છે.અક્ષર પટેલે મેહા પટેલ સાથે 26 જાન્યુઆરી 2023 ના રોજ વડોદરા ગુજરાતમાં લગ્ન કર્યા છે.અક્ષર પટેલના પરિવારમાં કોણ છે, અક્ષર પટેલના મોટા ભાઈનું નામ સાંશિપ પટેલ છે જેઓ વ્યવસાયે એન્જિનિયર છે. આજે જાણો સમગ્ર પરિવાર વિશે.

| Updated on: Sep 22, 2026 | 2:19 PM
Share
 દિલ્હીએ 18મી સીઝન માટે ટીમની કમાન અક્ષર પટેલના હાથમાં સોંપી છે. આ પહેલા ઋષભ પંત દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતો હતો પરંતુ આ સીઝનમાં તે લખનૌ સુપર જાયન્ટસનો ભાગ છે.

1 / 9
 ભારતીય ક્રિકેટર અક્ષર પટેલનો જન્મ 20 જાન્યુઆરી 1994 ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેમનું પૂરું નામ અક્ષર રાજેશભાઈ પટેલ છે. તેમના પિતાનું નામ રાજેશ પટેલ અને માતાનું નામ પ્રીતિબેન પટેલ છે.

2 / 9
 અક્ષર પટેલના મોટા ભાઈનું નામ સંશિપ પટેલ  છે, જેઓ એન્જિનિયર છે. તેમની એક બહેન શિવાંગી પટેલ છે. 26 જાન્યુઆરી, 2023 ના રોજ અક્ષર પટેલે મેહા પટેલ સાથે લગ્ન કર્યા હતા.

3 / 9
અક્ષર પટેલે તેનું પ્રાથમિક શિક્ષણ ગુજરાતની એક ખાનગી શાળામાંથી પૂર્ણ કર્યું હતું. આ પછી તેણે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, જો કે, તેણે એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા વગર કૉલેજ છોડી દીધી.

4 / 9
અક્ષર પટેલે 2012માં લિસ્ટ A ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 22 ફેબ્રુઆરી 2010ના રોજ વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર સામે તેની પ્રથમ મેચ રમી હતી.

5 / 9
 ત્યારબાદ, 2 નવેમ્બર 2012ના રોજ તેણે રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ સામે પ્રથમ-વર્ગ ક્રિકેટમાં પદાર્પણ કર્યું. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શનને જોતા તેને 2014માં અંડર-19 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

6 / 9
2014 IPLમાં શાનદાર પ્રદર્શન બાદ અક્ષર પટેલને બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ODI ટીમમાં સ્થાન મળ્યું.અક્ષર પટેલ 2015 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમનો પણ ભાગ હતો.

7 / 9
ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે મેહા પટેલ સાથે 26 જાન્યુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા. અક્ષર અને મેહા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ ગયા વર્ષે 20 જાન્યુઆરીએ સગાઈ કરી હતી. અક્ષર પટેલના લગ્નમાં ઘણા ભારતીય ક્રિકેટરોએ હાજરી આપી હતી.

8 / 9
મેહા પટેલ વ્યવસાયે ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. તે સોશિયલ મીડિયા પર પોતાનો ડાયટ પ્લાન શેર કરતી રહે છે. મેહા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. મેહા દરરોજ પોતાની અને અક્ષરના ફોટો ચાહકો સાથે શેર કરતી રહે છે.

9 / 9

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ

g clip-path="url(#clip0_868_265)">