AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ODI World Cup 2027માં 12 ટીમ રમશે! ICC મોટો નિર્ણય લઈ શકે

ICC ODI World Cup 2027 : અત્યારસુધી આવતા વર્ષે રમાનાર વનડે વર્લ્ડકપમાં 14 ટીમ રમવાના સમાચાર હતા પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ટીમ ઘટીને 12 કરવાની ચર્ચા ચાલી રહી છે.

| Updated on: Jul 14, 2026 | 1:49 PM
Share
વનડે વર્લ્ડકપ 2027માં આઈસીસી 14ના બદલે 12 ટીમો રમાડવાનો નિર્ણય લઈ શકે છે. પરંતુ હવે આ ચર્ચાનો વિષય છે. ટુંકમાં આના પર ફાઈનલ નિર્ણય બાકી છે.

1 / 6
આઈસીસીએ જો 14 ના બદલે 12 ટીમને વનડે વર્લ્ડકપ 2027માં રમવાની પરવાનગી આપી તો. આનાથી એસોસિએટ દેશો વચ્ચે નારાજગી ઉભી થશે.

2 / 6
આઈસીસીએ 2021માં જાહેરાત કરી હતી કે, 2027માં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાનારા વનડે વર્લ્ડકપમાં 14 ટીમ રમશે. જેમાં ઘટીને 12 કરવાની વાત ચાલી રહી છે.

3 / 6
2019 અને 202ના વર્લ્ડકપ 10 ટીમોની સાથે રમાયો હતો.

4 / 6
2019 અને 2023ના વર્લ્ડકપ પછી ફરી એક વખત 16 ટીમોના વનડે વર્લ્ડકપને લઈ વાતચીત ચાલી રહી હતી પરંતુ હવે વાત એ છે કે, આઈસીસી 12 ટીમોનું વિચારી રહી છે.

5 / 6
વનડે વર્લ્ડકપ 2027માં ટીમ 14 થી 12 હશે કે નહી તે હજુ ચર્ચાનો વિષય છે. જો તેને મંજૂરી આપવામાં આવે તો તે ચોક્કસ છે કે તે એસોસિએટ દેશો માટે તકો ઓછી થશે, જે તેમની નારાજગીનું મુખ્ય કારણ બની શકે છે.  ( ALL Photo: Getty/PTI)

6 / 6

રોહિત શર્મા ઈંગ્લેન્ડમાં કેમ રડ્યો? IND vs ENG વનડે પહેલા જાણો આખો મામલો અહી ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે

નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video

શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો

ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'

દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી

વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ

ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો, પ્રશાસન હાઈ-એલર્ટ પર

અરે બાપ રે! હવે ખુલ્યું 'Cockroach Cafe', જુઓ Viral Video

અડધા ઇંચ વરસાદમાં ભુજ બેટમાં ફેરવાયું ! Video

વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ બંધ

g clip-path="url(#clip0_868_265)">