AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પેટ્રોલ પંપ પરથી એક દિવસમાં કેટલું પેટ્રોલ-ડીઝલ ખરીદી શકો? જાણી લો આ નિયમો

મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના માહૌલ વચ્ચે દેશભરમાં એલપીજી બાદ પેટ્રોલ-ડીઝલની ઉણપની ચિંતા લોકોને થઈ રહી છે. લોકો પેટ્રોલ પંપે ડ્રમ લઈને પહોચી રહ્યા છે. તો ચાલો જાણીએ કે, તમે પેટ્રોલ પંપ પરથી કેટલું પેટ્રોલ ખરીદી શકો.

| Updated on: May 21, 2026 | 12:04 PM
Share
મિડિલ ઈસ્ટમાં યુદ્ધ બંધ થવાનું નામ લઈ રહ્યું નથી.હવે આ યુદ્ધની અસર દેશભરમાં જોવા મળી રહી છે. ખાસકરીને પેટ્રોલ,ડીઝલ અને રસોઈ ગેસને લઈ અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.

1 / 6
આ વચ્ચે દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકો બાઈક કાર લઈ ગાડીની ટાંકી ફુલ કરાવી રહ્યા છે. તો કેટલાક લોકો પ્લાસ્ટિકના ટેન્કર લઈ પેટ્રોલ પંપની લાઈનમાં ઉભા છે.

2 / 6
પરંતુ હવે એ સાવલ થાય છે કે, પેટ્રોલ પંપ પરથી તમે કેટલું પેટ્રોલ ખરીદી શકો. આમ તો નિયમ એવો છે કે, તમે વાહનમાં જેટલું પેટ્રોલ ભરાવવા માંગો ભરાવી શકો છો. પરંતુ પેટ્રોલ અને ડીઝલ અલગથી ખરીદવાની વાત કરીએ તો, તમને સામાન્ય રીતે કેનમાં 2 થી 5 લિટર પેટ્રોલ મળી શકે છે.

3 / 6
ઘણા પેટ્રોલ પંપ વિનંતી પર 5-10 લિટર પણ આપે છે. જો કે, તમને સામાન્ય પ્લાસ્ટિક બોટલોમાં મળશે નહીં, તમને તે ફક્ત સ્ટીલ અથવા ભારે પ્લાસ્ટિકમાં મળશે.

4 / 6
જો કોઈને  20, 50 કે 200 લીટર પેટ્રોલ-ડીઝલ ડ્રમમાં જોઈએ તો, સામાન્ય રીતે પરમિટ,લાઈસન્સ જરુરી હોય છે. પેટ્રોલિયમ એક્ટ 1934 હેઠળ આ નિયમ નિર્ધારિત છે. આ કાનુન હેઠળ ગ્રાહકોને લેખિતમાં જણાવવું પડશે કે, ડ્રેમમાં પેટ્રોલ-ડિઝલ ક્યા કામ માટે જોઈએ છે.

5 / 6
જો તમે વધુ ઇંધણનો સંગ્રહ કરવા માંગતા હો, તો તમારે પેટ્રોલિયમ અને વિસ્ફોટકો સલામતી સંગઠન (PESO) પાસેથી ખાસ લાઇસન્સ મેળવવું પડશે. લાઇસન્સ વિના ઘરે મોટી માત્રામાં ઇંધણનો સંગ્રહ કરવો એ માત્ર ગેરકાયદેસર જ નથી પણ સલામતીના દૃષ્ટિકોણથી અત્યંત જોખમી પણ છે.

6 / 6

પેટ્રોલ-ડીઝલ ઇંધણનો સૌથી મહત્વનો સ્ત્રોત છે. આ પેટ્રોલિયમ બળતણ ઈંધણનો સૌથી સામાન્ય પ્રકાર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો

સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો

અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર

અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન

રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ

ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ

રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં

છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video

કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો

g clip-path="url(#clip0_868_265)">