AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : ચોકલેટ સિસ્ટ શું છે? અંડાશયમાં બને છે લોહીથી ભરેલી ગાંઠ, શરીર પર તેની અસરો વિશે જાણો

અંડાશયમાં બનતી ચોકલેટ સિસ્ટ મહિલાઓ માટે સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક છે. આ લેખમાં, નિષ્ણાતો પાસેથી તેના લક્ષણો, કારણો, જોખમો અને આ સ્થિતિ શું છે તે જાણો.

| Updated on: Oct 19, 2026 | 10:10 AM
Share
મહિલાઓની ઓવરીમાં ચોકલેટ સિસ્ટ બનવું સૌથી વધારે જોવાતી બીમારીઓમાંથી એક છે. જેનું નામ ભલે ચોકલેટ સિસ્ટ હોય પરંતુ તેનો ચોકલેટ સાથે કોઈ સંબંધ નથી. આ મહિલાઓના અંડાશયમાં બનનારી એક એવી ગાંઠ છે. જેમાં લોહી જમા થઈ જાય છે.

1 / 8
એન્ડોમેટ્રિયોસિસ સાથે જોડાયેલી સમસ્યામાં પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો પરેશાની અને ગર્ભધારણ કરવામાં સમસ્યા થઈ શકે છે. તો ચાલો જાણીએ ચોકલેટ સિસ્ટ કેમ બને છે. તેના લક્ષણો શું છે. તેમજ તેની સારવાર કેવી રીતે કરવી.

2 / 8
ચોકલેટ સિસ્ટને મેડિકલ ભાષામાં ઓવેરિયન એન્ડોમેટ્રિયોમાં કહેવામાં આવે છે. આ એન્ડોમેટ્રિયોસિસ નામની બીમારી સાથે જોડાયેલી હોય છે. જેમાં ગર્ભાશયની અંદર કોસિકાઓ ગર્ભાશયની બહાર વધવા લાગે છે. જ્યારે આ અંડાશયમાં પહોંચી જાય છે.તો તે સિસ્ટ બની શકે છે.

3 / 8
 આ સિસ્ટની અંદર લોહી જમા થઈ જાય છે. જેનો રંગ ભૂરો હોય છે. જે ઓગળેલી ચોકલેટ જેવું લાગે છે. આ કારણે આને ચોકલેટ સિસ્ટ કહેવામાં આવે છે.

4 / 8
ચોકલેટ સિસ્ટ કેમ બને છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર ચોકલેટ સિસ્ટનો સંબંધ એન્ડોમેટ્રિયોસિસ સાથે છે. આ બીમારી કેમ થાય છે. તેનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.જો પરિવારમાં આ બીમારીનો ઈતિહાસ રહ્યો છે. તો આગળ જઈ કોઈને પણ આ થઈ શકે છે. જેમ કે,જો પરિવારમાં માતા અથવા બહેનને એન્ડોમેટ્રિયોસિસ રહી છે. તો તેનો ખતરો વધી શકે છે.

5 / 8
એસ્ટ્રોજન જેવા હોર્મોન એન્ડોમેટ્રિયોસિસ સાથે જોડાયેલા ટિશ્યુ વધવાથી ભૂમિકા નિભાવે છે. ત્યારે આ હોર્મોનલ ઈન્બેલેન્સની સમસ્યા છે. તો આના પર ધ્યાન દેવું જોઈએ. આ સિવાય શરીરની પ્રતિરક્ષા પ્રણાલીની ભૂમિકા પણ આ બીમારીના વિકાસમાં થઈ શકે છે.

6 / 8
ચોકલેટ સિસ્ટના લક્ષણો વિશે વાત કરીએ તો. કેટલીક મહિલાઓને પેટમાં દુખાવો થાય છે. જ્યારે કેટલીક મહિલાઓને નોર્મલ લક્ષણો જોવા મળે છે. કેટલીક વખત અલ્ટ્રાસાઉન્ડમાં આ વાતની જાણ થાય છે. જેમાં પીરિયડ દરમિયાન વધારે દુખાવો. પેલ્વિક એરિયામાં દુખાવો. કેટલીક મહિલાઓને પ્રેગ્નન્સીમાં આ સમસ્યા થઈ શકે છે.

7 / 8
 નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો

વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું

કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે

બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ

સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video

દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video

ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video

શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ

ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">