AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botad : સાળંગપુર હનુમાન મંદિર ખાતે નિર્માણ પામશે હાઈ ટેક શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય,જુઓ Photos

બોટાદમાં સાળંગપુર હનુમાન મંદિર ખાતે હાઈ ટેક શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય નિર્માણ પામશે. જે 55 કરોડના ખર્ચે નિર્માણ થશે. જેમાં 4000 થી વધુ હરિભક્તો ડાઇનિંગ ટેબલ પર બેસીને પ્રસાદ લઈ શકશે. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિ પ્રકાશદાસજી અને કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી વિષ્ણુપ્રસાદ સ્વામી (અથાણા વાળા) ની પ્રેરણાથી બનાવ્યું છે. ભોજનાલયમાં 4,550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે. એક કલાકમાં 20,000 થી વધુ લોકોની રસોઈ બની શકે છે.

Urvish Soni
| Edited By: | Updated on: Apr 02, 2023 | 10:43 PM
Share
 55 કરોડના ખર્ચે નિર્માણ થશે  શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય

55 કરોડના ખર્ચે નિર્માણ થશે શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય

1 / 7
 4000 થી વધુ હરિભક્તો ડાઇનિંગ ટેબલ પર બેસીને પ્રસાદ લઈ શકશે

4000 થી વધુ હરિભક્તો ડાઇનિંગ ટેબલ પર બેસીને પ્રસાદ લઈ શકશે

2 / 7
પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિ પ્રકાશદાસજી અને કોઠારી  વિવેક સાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી  વિષ્ણુપ્રસાદ સ્વામી (અથાણા વાળા) ની પ્રેરણાથી બનાવ્યું છે

પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિ પ્રકાશદાસજી અને કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી વિષ્ણુપ્રસાદ સ્વામી (અથાણા વાળા) ની પ્રેરણાથી બનાવ્યું છે

3 / 7
ભોજનાલયમાં 4,550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે.  એક કલાકમાં 20,000 થી વધુ લોકોની રસોઈ બની શકે છે.

ભોજનાલયમાં 4,550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે. એક કલાકમાં 20,000 થી વધુ લોકોની રસોઈ બની શકે છે.

4 / 7
ભોજનાલયમાં કુલ ૧૭ લાખ થી વધુ શ્રીરામ લખેલી ઈંટો નો ઉપયોગ થયો છે. બાંધકામમાં 22,75,000 વધુ લોખંડનો ઉપયોગ કરાયો

ભોજનાલયમાં કુલ ૧૭ લાખ થી વધુ શ્રીરામ લખેલી ઈંટો નો ઉપયોગ થયો છે. બાંધકામમાં 22,75,000 વધુ લોખંડનો ઉપયોગ કરાયો

5 / 7
ભોજનાલયમાં કુલ પાંચ લિફ્ટ બનાવવા આવી છે. ભોજનાલયમાં મેઈન એન્ટ્રન્સમાં કુલ 75 ફૂટ પહોળા 28 પગથિયા બનાવવામાં આવેલા છે

ભોજનાલયમાં કુલ પાંચ લિફ્ટ બનાવવા આવી છે. ભોજનાલયમાં મેઈન એન્ટ્રન્સમાં કુલ 75 ફૂટ પહોળા 28 પગથિયા બનાવવામાં આવેલા છે

6 / 7
180 કારીગરો દિવસનાં  12 કલાક કામ કરતા હતા

180 કારીગરો દિવસનાં 12 કલાક કામ કરતા હતા

7 / 7
g clip-path="url(#clip0_868_265)">