AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL નંબર એક્ટિવ રાખવાનો બેસ્ટ પ્લાન, કોલિંગ અને ડેટા સાથે ઘણા લાભ ફ્રી

જો તમે પણ તમારા BSNL નંબરને ચાલુ એટલે કે એક્ટિવ રાખવા માટે સસ્તો વિકલ્પ શોધી રહ્યા છો, તો અમે તમને સસ્તામાં સસ્તો રિચાર્જ પ્લાન જણાવીશું, જેથી તમે ઓછા ખર્ચે BSNL નંબર એક્ટિવ રાખી શકશો.

| Updated on: Jul 10, 2025 | 5:13 PM
Share
ભારતના લગભગ દરેક ઘરમાં મોબાઇલ કનેક્શન પહોંચી ગયું છે. આપણામાંથી ઘણા લોકો બે કે તેથી વધુ મોબાઇલ કનેક્શન રાખે છે. ઘણા લોકો Jio, Airtel અને Vi ની સાથે BSNL નંબર પણ રાખે છે. જો તમે પણ તમારા BSNL નંબરને ચાલુ એટલે કે એક્ટિવ રાખવા માટે સસ્તો વિકલ્પ શોધી રહ્યા છો, તો અમે તમને સસ્તામાં સસ્તો રિચાર્જ પ્લાન જણાવીશું, જેથી તમે ઓછા ખર્ચે BSNL નંબર એક્ટિવ રાખી શકશો.

1 / 6
સરકારી ટેલિકોમ કંપની BSNLના પ્રીપેડ રિચાર્જ પ્લાન પોર્ટફોલિયોમાં ઘણા પ્લાન શામેલ છે. કંપનીએ તેના ગ્રાહકોની સુવિધા માટે વિવિધ પ્લાન રજૂ કર્યા છે. અહીં અમે તમારા માટે આ પ્લાનમાંથી શ્રેષ્ઠ પ્લાન શોધી કાઢ્યો છે, તેથી તે ઓછા પૈસામાં તમારા BSNL નંબરને ઘણા દિવસો સુધી ચાલુ રાખવામાં મદદરૂપ થાય છે.

2 / 6
BSNLના 197 રૂપિયાના પ્લાનની માન્યતા 70 દિવસ સુધી છે. એટલે કે, આ પ્લાન ફક્ત તમારા કનેક્શનને 70 દિવસ સુધી ચાલુ રાખશે અને તેની સાથે ઇનકમિંગ સુવિધા પણ ચાલુ રહેશે. આ પ્લાનની સુવિધાઓ વિશે વાત કરીએ તો, તે 15 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને રોમિંગ મફત આપે છે. આ સાથે, તમને 15 દિવસ માટે દરરોજ 2GB અનલિમિટેડ ડેટા પણ મળે છે. 2GB ડેટા સમાપ્ત થયા પછી, સ્પીડ ઘટીને 40KBPS થઈ જાય છે. આ સાથે, તમને 15 દિવસ માટે દરરોજ 100 SMS પણ મળે છે.

3 / 6
BSNL ના આ પ્લાનમાં, કોલિંગ અને ડેટા લાભો 15 દિવસ માટે મળી શકે છે, પરંતુ આ પ્લાનની માન્યતા 70 દિવસ છે. 15 દિવસ પછી, લોકલ કોલિંગનો ખર્ચ પ્રતિ મિનિટ 1 રૂપિયા, STD કોલિંગનો ખર્ચ પ્રતિ મિનિટ 1.3 રૂપિયા થશે.

4 / 6
વીડિયો કોલિંગ માટે, તમારે લોકલ અને નેશનલ માટે પ્રતિ મિનિટ 2 રૂપિયા ચૂકવવા પડશે. SMS ની વાત કરીએ તો, લોકલ SMS નો ખર્ચ 80 પૈસા અને નેશનલ SMS નો ખર્ચ 1.20 રૂપિયા થશે. ડેટા ની વાત કરીએ તો, ફ્રી ડેટા સમાપ્ત થયા પછી, તમારે પ્રતિ MB 25 પૈસા ચૂકવવા પડશે.

5 / 6
BSNL નો 197 રૂપિયાનો પ્લાન એવા વપરાશકર્તાઓ માટે શ્રેષ્ઠ છે જેઓ પોતાનો નંબર સક્રિય રાખવા માંગે છે. આ પ્લાનમાં, વપરાશકર્તાઓને 70 દિવસ માટે ઇનકમિંગ કોલ મળે છે. આ સાથે, વપરાશકર્તાઓને 15 દિવસ માટે કોલિંગ, ડેટા અને SMS લાભો પણ મળે છે. જો તમે ફક્ત સિમ સક્રિય રાખવા માટે રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો BSNL વપરાશકર્તાઓ માટે 197 રૂપિયાનો પ્લાન શ્રેષ્ઠ છે.

6 / 6

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">