AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારા પણ વ્હાઇટ શૂઝ પીળા પડી ગયા છે ? ઘરની આ 5 સસ્તી વસ્તુથી મિનિટોમાં ચમકાવો જૂના શૂઝ ! દેખાશે નવા જેવા

વ્હાઇટ શૂઝ સ્ટાઇલિશ દેખાય છે. પરંતુ થોડા સમય પછી તેમાં પીળાશ, ધૂળ અને ડાઘ દેખાવા લાગે છે. ઘણી વખત લોકો મોંઘા ક્લીનરનો ઉપયોગ કરે છે. છતાં પણ શૂઝ પહેલાં જેવા ચમકતા નથી. જો તમારા વ્હાઇટ શૂઝ પણ પીળા પડી ગયા હોય તો ઘરમાં ઉપલબ્ધ કેટલીક સરળ વસ્તુઓથી તેને ફરી નવા જેવા બનાવી શકો છો.

| Updated on: Jul 17, 2026 | 3:22 PM
Share
બેકિંગ સોડા અને વિનેગર પેસ્ટ: બેકિંગ સોડા અને વ્હાઇટ વિનેગર ડાઘ દૂર કરવા માટે એક ઉત્તમ ઉપાય છે. આ પેસ્ટ માત્ર ગંદકી જ નહીં પણ પીળાશ પણ દૂર કરે છે. એક બાઉલમાં એક ચમચી બેકિંગ સોડા અને એક ચમચી વ્હાઇટ વિનેગર મિક્સ કરો. તમે થોડું ગરમ ​​પાણી પણ ઉમેરી શકો છો. આ મિશ્રણને તમારા શૂઝના ગંદા વિસ્તારોમાં જૂના ટૂથબ્રશથી લગાવો. તેને 5થી 10 મિનિટ સુધી સુકાવા દો. પછી ધીમેથી સ્ક્રબ કરો. છેલ્લે સ્વચ્છ, ભીના કપડાથી સાફ કરો અને તમારા જૂતા નવા જેવા ચમકશે. (Image Source | iStock)

1 / 6
ટૂથપેસ્ટનો વાપર : ટૂથપેસ્ટ ફક્ત તમારા દાંત જ નહીં પરંતુ તમારા વ્હાઇટ શૂઝને પણ ચમકાવી શકે છે. હંમેશા વ્હાઇટ પેસ્ટનો ઉપયોગ કરવો. જેલ પેસ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ. ટૂથપેસ્ટને સીધા ડાઘવાળા વિસ્તારોમાં લગાવો. જૂના, નરમ ટૂથબ્રશનો ઉપયોગ કરીને તેને ઘસો. તેને 10થી 15 મિનિટ માટે રહેવા દો. પછી ભીના કપડાથી સારી રીતે સાફ કરો. આ પદ્ધતિ ખાસ કરીને હળવા ડાઘ માટે અસરકારક છે. (Image Source | iStock)

2 / 6
લીંબુ અને મીઠાનું મિશ્રણ: લીંબુનો રસ કુદરતી બ્લીચ તરીકે કામ કરે છે. મીઠું એક ઉત્તમ સ્ક્રબિંગ છે. આ બંનેનું મિશ્રણ પીળાશને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. લીંબુ કાપીને તેના પર થોડું મીઠું ઉમેરો. આ લીંબુને સીધા તમારા શૂઝના ડાઘવાળા ભાગ પર ઘસો. તેને 5થી 10 મિનિટ માટે રહેવા દો. પછી બ્રશથી હળવા હાથે સ્ક્રબ કરો ત્યારબાદ ભીના કપડાથી સાફ કરો. (Image Source | iStock)

3 / 6
નેઇલ પોલીશ રીમુવરથી પણ ડાઘ થશે દૂર : જો શૂઝ પર પેનની શાહી અથવા અન્ય નાના ડાઘ હોય, તો નેઇલ પોલિશ રિમુવર મદદરૂપ થઈ શકે છે. કોટન પર થોડી માત્રામાં નેઇલ પોલીશ રીમુવર મૂકો અને તેને હળવેથી ડાઘવાળા ભાગ પર ઘસો. ખાતરી કરો કે તેનો ઉપયોગ ફક્ત નાના ડાઘ પર જ કરવો અને વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ. (Image Source | iStock)

4 / 6
ડિશવોશ લિક્વિડ અને ગરમ પાણી : વ્હાઇટ શૂઝ સાફ કરવા માટે આ સરળ ઉપાય છે. એક કપ ગરમ પાણીમાં એક ચમચી ડિશવોશ લિક્વિડ મિક્સ કરો. આ દ્રાવણનો ઉપયોગ કરવાથી શૂઝ પહેલા જેવા ચમકવા લાગી શકે છે.  (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, કબાટમાં રાખેલી મોંઘી સિલ્ક સાડી ફોલ્ડમાંથી ફાટી જાય છે ? અપનાવો આ 7 સરળ ટિપ્સ, વર્ષો સુધી રહેશે નવી જેવી

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">