AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સીનિયર સિટીઝન માટે આ છે બેસ્ટ સ્કીમ, 8 ટકાથી વધારે વ્યાજ અને ટેક્સમાં મળશે છૂટ

કેન્દ્ર સરકાર દ્વારા સીનિયર સિટીજનને આર્થિક લાભ આપવા માટે જુદી-જુદી સ્કીમ ચલાવવામાં આવે છે. કેટલીક સ્કીમ નાની બચત યોજના હેઠળ આવે છે. આ યોજનાઓ નિવૃત્તિ બાદ લોકોને નિયમિત આવક આપે છે. આજે આપણે સીનિયર સિટીજન માટેની 4 બચત યોજનાઓ વિશે માહિતી મેળવીશું. તો ચાલો જાણીએ કે એવી કઈ કઈ સ્કીમ છે અને તેમાં કયા લાભ મળી રહ્યા છે.

| Updated on: Oct 28, 2023 | 9:05 PM
Share
કેન્દ્ર સરકાર દ્વારા સીનિયર સિટીઝનને આર્થિક લાભ આપવા માટે જુદી-જુદી સ્કીમ ચલાવવામાં આવે છે. કેટલીક સ્કીમ નાની બચત યોજના હેઠળ આવે છે. આ યોજનાઓ નિવૃત્તિ બાદ લોકોને નિયમિત આવક આપે છે. આજે આપણે સીનિયર સિટીઝન માટેની 4 બચત યોજનાઓ વિશે માહિતી મેળવીશું. તો ચાલો જાણીએ કે એવી કઈ કઈ સ્કીમ છે અને તેમાં કયા લાભ મળી રહ્યા છે.

1 / 5
સૌથી પહેલું નામ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. આ સ્કીમ નાની બચત યોજના હેઠળ આવે છે. આ સ્કીમમાં વધુમાં વધુ 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. આ ઉપરાંત કરવામાં આવેલા રોકણમાંથી 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સમાં પણ રાહત મળે છે. તેમાં વ્યાજદર 8.2% છે અને પાકતી મુદત 5 વર્ષ રાખવામાં આવી છે.

2 / 5
બીજી સ્કીમ છે પ્રધાનમંત્રી વય વંદના યોજના. સીનિયર સિટીઝનને દર વર્ષે 7.4 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછા 1.5 લાખ અને વધારેમાં વધારે 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ સ્કીમમાં કોઈ ટેક્સ છૂટનો લાભ મળતો નથી. આ ઉપરાંત તેના હેઠળ લોન લઈ શકાય છે. આ સ્કીમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે પેન્શન આપે છે.

3 / 5
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના હેઠળ તમે 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. તેમાં વ્યાજદર 7.4% છે અને પાકતી મુદત 5 વર્ષની છે. આ સ્કીમ હેઠળ તમને રોકાણના પાંચ વર્ષ બાદ નિયમિત આવકનો લાભ મળે છે.

4 / 5
સિનિયર સિટીઝન એડફી સ્કીમમાં 60 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ નાગરિક રોકાણ કરી શકે છે. તમામ બેંક સિનિયર સિટીઝનને અલગ-અલગ સમયગાળાના રોકાણ પર જુદુ-જુદુ વ્યાજ આપે છે. સિનિયર સિટીઝન તેમની જરૂરિયાત અનુસાર આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. આ સ્કીમ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેના કારણે આર્થિક સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી છે.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">