Best Fabrics For Winter: તમારા વિન્ટર વૉર્ડરોબમાં જરુરથી સામેલ કરો આ ફેબ્રિક્સના કપડા

Best Fabrics For Winter : ચોમાસાની વિદાય સાથે હવે શિયાળાની ઋતુની શરુઆત થઈ ગઈ છે. આ ઋતુમાં ફેબ્રિકના કપડા પહેરવા જોઈએ. તેથી ઠંડીથી બચવામાં મદદ મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2022 | 7:36 PM
હવે દેશમાં શિયાળાની ઋતુની શરુઆત થઈ ગઈ છે. આ ઋતુમાં ફેબ્રિકના કપડા પહેરવા જોઈએ. તેથી ઠંડીથી બચવામાં મદદ મળે છે. ચાલો જાણઈએ કે આ શિયાળાની ઋતુમાં કેવા ફેબ્રિક્સના કપડા પહેરવા જોઈએ.

1 / 5
ઊન - ઊનથી બનેલા કપડા શિયાળામાં સૌથી વધારે પહેરવામાં આવે છે. તમે ઘરે ઊનમાંથી સ્વેટર પણ બનાવી શકો છો. આ સિવાય તમે બહારથી ગૂંથેલા ઊનના સ્વેટર અને જેકેટ પણ લઈ શકો છો.

2 / 5
રેયોન અને નાયલોન - શિયાળામાં તમે રેયોન અને નાયલોન ફેબ્રિકમાંથી બનેલા કપડા પણ પહેરી શકો છો. આ કપડા તમને હૂંફ-ગરમી આપવાનું કામ કરે છે.

3 / 5
ફ્લીસ - તમે ફ્લીસ ફેબ્રિકથી બનેલા કપડાં પહેરી શકો છો. તેઓ તમને હૂંફ આપે છે અને તમને ઠંડીથી બચાવવાનું કામ કરે છે. તમે તેમાંથી બનાવેલ સ્વેટશર્ટ પણ પહેરી શકો છો. આવા કપડામાં તમે ખૂબ જ આરામદાયક અનુભવશો.

4 / 5
સિલ્ક અને સાટિન - તમે શિયાળામાં સિલ્ક અને સાટિનથી બનેલા કપડા પહેરી શકો છો. તેમને પહેરવાથી તમને ઠંડી ઓછી લાગે છે. તમે પાર્ટીઓ અને અન્ય કોઈ ખાસ પ્રસંગ માટે આ કાપડમાંથી બનાવેલા કપડા પણ પહેરી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

g clip-path="url(#clip0_868_265)">