AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો એક મહિના સુધી નાસ્તામાં આ વસ્તુ ખાવામાં આવે તો, શરીરમાં આ ફેરફારો મળશે જોવા

હેલ્ધી બ્રેકફાસ્ટ ખાવાથી વ્યક્તિને આખા દિવસના કામ માટે એનર્જી મળે છે. લોકો નાસ્તામાં પૌંઆ જેવી હલકી વસ્તુ પસંદ કરે છે. પરંતુ જો તમે રોજ ખાતા હોવ તો શરીરમાં આ વસ્તુ જોવા મળશે.

| Updated on: Dec 21, 2023 | 3:01 PM
Share
આખો દિવસ કામ કરવા માટે આપણને એનર્જી જોઈએ છે, જેના માટે હેલ્ધી બ્રેકફાસ્ટ લેવો ખૂબ જ જરૂરી છે. તમે તમારા નાસ્તામાં પૌંઆ પણ સામેલ કરી શકો છો.

1 / 5
સવારના નાસ્તામાં પૌંઆ ખાવા વધુ સારા છે, તેની સાથે તે ગ્લુટેન ફ્રી છે અને તે વજન અને પાચનને નિયંત્રિત કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે.જેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ અને ફાઈબર ભરપુર માત્રામાં જોવા મળે છે પરંતુ જો વધુ માત્રામાં આનું સેવન કરવામાં આવે તો નુકસાન પણ પહોંચાડે છે.

2 / 5
આમ તો પૌંઆ વજનને કંટ્રોલ કરવામાં ફાયદાકારક  માનવામાં આવે છે પરંતુ જરુરતથી વધારે આનું સેવન કરવામાં આવે તો તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ વજન વધારવાનું કારણ પણ બની શકે છે. આ સાથે લોકો પૌંઆમાં મગફળી અને બટાટા નાંખી ખાવાનું પસંદ કરે છે. જેનું વધારે સેવન પણ મોટાપો અને ફેટની સમસ્યા બની શકે છે.

3 / 5
પૌંઆમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તેના વધુ પડતા સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી કબજિયાત, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.દરરોજ પૌંઆ ખાવાથી શરીરમાં બ્લ્ડ શુગર લેવલ પણ વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ પૌંઆનું સેવન કરવું જોઈએ નહિ.

4 / 5
પૌંઆમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. આવી સ્થિતિમાં જો શરીરમાં આયર્નની માત્રા વધારે હોય તો તે ઝાડા, ઉલ્ટી અને ડીહાઈડ્રેશન જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">