Fake N95 mask: તમે પણ નકલી N-95 માસ્ક નથી પહેરતા ને ? માસ્ક ખરીદતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન અને સંક્રમણથી બચો

અમેરિકા હેલ્થ એજન્સી સીડીસીએ બજારમાં નકલી N-95 માસ્ક અંગે ચેતવણી જાહેર કરી છે અને વાસ્તવિક અને નકલી માસ્ક વચ્ચે તફાવત કરવાની રીતો આપી છે. જાણો, નકલી N-95 માસ્ક કેવી રીતે શોધી શકાય?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 8:14 AM
દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) થી લઈને આરોગ્ય મંત્રાલય (MoH)એ  માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. માસ્ક કેવું હોવો જોઈએ તે અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે, પરંતુ હજુ પણ સૌથી વધુ N-95 માસ્કનો ઉપયોગ થઈ રહ્યો છે. યુએસ હેલ્થ એજન્સી સીડીસીએ બજારમાં નકલી N-95 માસ્ક અંગે ચેતવણી જાહેર કરી દીધી છે અને વાસ્તવિક અને નકલી માસ્ક વચ્ચે તફાવત કરવાની રીતો આપી છે. જાણો, નકલી N-95 માસ્ક કેવી રીતે શોધી શકાય? (PS: PEXELS)

1 / 5
CNN અનુસાર, N-95 માસ્ક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ (NIOSH) દ્વારા પ્રમાણિત હોવું આવશ્યક છે. NIOSH માસ્કને માત્ર ત્યારે જ પ્રમાણિત કરે છે જો તેઓ 95% જેટલા એરબોર્ન કણોને ફિલ્ટર કરવામાં સક્ષમ હોય. આ ખૂબી કોરોનાથી બચાવવાનું કામ કરે છે.(PS: PEXELS)

2 / 5
રિપોર્ટ અનુસાર, જો N-95 માસ્ક પર NIOSH ના પ્રમાણપત્ર સાથે સ્ટેમ્પ નથી, તો તે નકલી છે. નકલી માસ્ક બનાવનારાઓ NIOSH સ્પેલિંગમાં પણ ફેરફાર કરી શકે છે જેથી કરીને લોકો તેને જોઈને છેતરાઈ જાય. તેથી, જ્યારે પણ તમે માસ્ક ખરીદો ત્યારે આખું નામ વાંચો અને તપાસો કે જોડણીમાં કોઈ છેડછાડ નથી.(PS: PEXELS)

3 / 5
N-95 માસ્કમાં ઘણી માહિતી આપવામાં આવી છે જે દર્શાવે છે કે તે વાસ્તવિક છે. ઉદાહરણ તરીકે, N-95 માસ્કમાં, NIOSH નામ, બ્રાન્ડ નામ, મંજૂરી નંબર, મોડેલ નંબર, લોટ નંબર અને ફિલ્ટર નંબર આપવામાં આવે છે. આ જણાવે છે કે માસ્કને તપાસ બાદ જ માર્કેટમાં ઉતારવામાં આવ્યું છે. અમેરિકી સ્વાસ્થ્ય એજન્સી સીડીસી દ્વારા બહાર પાડવામાં આવેલી આ તસવીર પરથી આ વાત સમજી શકાય છે. માસ્ક પર ઘણી બધી વસ્તુઓ હાજર હોવી જોઈએ. ((PS : CDC)

4 / 5
એટલું જ નહીં, માસ્ક પર દેખાતી બ્રાન્ડની પણ તપાસ કરવામાં આવે છે. CDC ઇન્ડેક્સમાં N-95 માસ્ક બનાવનાર બ્રાન્ડનું નામ તપાસો. તે બ્રાન્ડનું નામ જોવા માટે CDC ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. જો તે બ્રાન્ડનું નામ સીડીસીના લિસ્ટમાં નથી તો તેનો અર્થ છે કે તે નકલી છે. ( symbolic photo)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">