AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં વડના વૃક્ષો વાવી વડ વન બનાવવામાં આવશે

કોર્પોરેશનનું આયોજન છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 વડવન બનાવવા.

Deepak sen
| Edited By: | Updated on: Apr 14, 2022 | 4:25 PM
Share
કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં વડ વન બનાવવામાં આવશે જેની શરૂઆત અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારથી કરવામાં આવી.

1 / 5
સાયન્સસીટી વિસ્તારમાં વડ વન બનાવવામાં આવ્યું જેમાં એક સાથે આજે 75 વડ લગાવવામાં આવ્યા 12 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં 350 વડ લગાવવામાં આવ્યા છે.

2 / 5
કોર્પોરેશનનું આયોજન છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 વડવન બનાવવા.

કોર્પોરેશનનું આયોજન છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 વડવન બનાવવા.

3 / 5
વડવનના પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકોએ હાજરી આપી વડવનમાં વડનું રોપણ કરી શરૂઆત કરી.

4 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મહા પંચાયત સંમેલન દરમ્યાન વૈશ્વિક જળ વાયુ પરિવર્તનની માઠી અસરોથી થતા નુકસાનથી બચવા તેમજ પર્યાવરણના જતન માટે ગામ દીઠ 75 વડના વૃક્ષો વાવી ગામે ગામે "વડ વન" બનાવવા જણાવ્યું હતું. જેને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઊજવણી સ્વરૂપે સમગ્ર રાજયમાં 33 જીલ્લામાં 75 જગ્યાએ ગાંધીનગરથી "વડ વન" બનાવવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

5 / 5
Follow Us
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી

AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા

જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ

AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video

આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!

ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video

આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?

તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી

સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી

AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
g clip-path="url(#clip0_868_265)">