AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માનો કે ના માનો… પણ આશા ભોંસલેની આ વાત તમને ખબર નહીં હોય; 79ની ઉંમરે એવું કામ કરી બતાવ્યું કે, જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય

ભારતીય સંગીત જગતમાં જેમના અવાજની દુનિયા દીવાની છે, તે આશા ભોંસલે વિશે તમે ઘણું સાંભળ્યું હશે. દાયકાઓ સુધી રેડિયો અને ફિલ્મોમાં તેમના સુરીલા ગીતોએ આપણને ક્યારેક નચાવ્યા છે તો ક્યારેક રડાવ્યા છે. એવામાં શું તમે જાણો છો કે, આશાજીના જીવનમાં એક એવું પાનું પણ છે કે, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી?

| Updated on: Apr 12, 2026 | 2:14 PM
Share
હિન્દી સિનેમાની દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેને કાર્ડિયાક અરેસ્ટની સાથે ફેફસાં સંબંધિત કેટલીક સમસ્યાઓ હતી, જેના કારણે તેમનું નિધન થયું. આશાજીએ સંગીતની દુનિયામાં દાયકાઓ સુધી પોતાની અવાજનો જાદુ ચલાવ્યો છે.

1 / 5
માત્ર 10 વર્ષની ઉંમરે સંગીતની સફર શરૂ કરનાર આશા ભોંસલેએ ભારતીય સિનેમાને હજારો યાદગાર ગીતો આપ્યા હતા. તેમણે હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, બંગાળી અને અનેક પ્રાદેશિક ભાષાઓમાં પોતાની ગાયકીનો જાદુ પાથર્યો હતો. તેમના ગીતો (રોમેન્ટિક હોય, કેબરે હોય કે ગઝલ) દરેક પેઢીના હૃદયમાં વસેલા છે.

2 / 5
આશા ભોંસલે સંગીત પરિવારમાંથી આવે છે. તેઓ દિગ્ગજ ગાયિકા સ્વ. લતા મંગેશકરના નાના બહેન હતા. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર પાસેથી તેમને સંગીતનો વારસો મળ્યો હતો. તેમના લગ્ન જાણીતા સંગીતકાર આર.ડી. બર્મન (પંચમ દા) સાથે થયા હતા, જેમના સંગીત નિર્દેશનમાં આશાજીએ ઘણા સુપરહિટ ગીતો આપ્યા હતા. આશા ભોંસલેએ દરેક અંદાજમાં પોતાની જાતને સાબિત કરી છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, આશા ભોંસલેએ ફિલ્મમાં પણ અભિનય કર્યો છે.

3 / 5
જણાવી દઈએ કે, આશા ભોંસલેએ મરાઠી ફિલ્મ 'માઈ' (Mai) માં કામ કર્યું હતું, જેમાં તેમણે એક ભાવુક માતાનું પાત્ર ભજવ્યું હતું. વર્ષ 2013માં આવેલી મરાઠી ફિલ્મ 'માઈ'ની વાર્તા હૃદયસ્પર્શી છે, જેમાં બાળકો તેમના વૃદ્ધ માતા-પિતાને છોડી દે છે. આશા ભોંસલે (પાત્ર) બાળકોથી અલગ મુંબઈમાં રહે છે. તેમના બાળકો રામ કપૂર અને પદ્મિની કોલ્હાપુરે તેમને વૃદ્ધાશ્રમમાં રાખવાનો નિર્ણય કરે છે. ત્યારબાદ જીવનમાં જે વળાંકો આવે છે, તે આંખમાં આંસુ લાવી દે તેવા છે.

4 / 5
નવાઈની વાત એ છે કે, આશા ભોંસલેએ વર્ષ 1940ના દાયકામાં ગાવાનું શરૂ કર્યું હતું. તેમણે ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. ખાસ વાત એ છે કે, આશા ભોંસલેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક એવોર્ડ્સ આપવામાં આવ્યા છે. આ સિવાય કલા જગતમાં તેમના અવિસ્મરણીય યોગદાન બદલ તેમને પદ્મ વિભૂષણ થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

5 / 5

Asha Bhosle Death : આશા ભોંસલેએ 2-2 વાર કર્યા લગ્ન, સાસરિયાએ આપ્યો ત્રાસ તો છોડ્યુ પતિનું ઘર, દીકરીની આત્મહતા, પુત્રનું પણ મોત-સંઘર્ષથી ભરેલુ રહ્યું જીવન

Follow Us
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો

અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!

ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા

નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું

મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ

ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ

યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video

ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ

ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ

g clip-path="url(#clip0_868_265)">