અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે રોમેન્ટિક રીતે લગ્નની વર્ષગાંઠ ઉજવી, જુઓ Photo

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બોલિવૂડના લોકપ્રિય અને ક્યૂટ કપલ્સમાંથી એક છે. અનુષ્કા અને વિરાટની ખાસ વાત એ છે કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને હંમેશા એકબીજાને સપોર્ટ પણ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 11:21 AM
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની શનિવારે લગ્નની વર્ષગાંઠ હતી. વિરાટ અને અનુષ્કાના લગ્નને 4 વર્ષ થયા છે. આ પ્રસંગે બંનેએ એકબીજા સાથે રોમેન્ટિક અંદાજમાં સમય વિતાવ્યો હતો. અનુષ્કાએ સેલિબ્રેશનનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં એક ટેબલ ઘણાં બધાં ખાદ્યપદાર્થો અને ફૂલોથી શણગારેલું છે.

1 / 5
તમને જણાવી દઈએ કે, આ વર્ષની વેડિંગ એનિવર્સરી વિરાટ અને અનુષ્કા માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ વખતે બંનેની સાથે તેમની દીકરી પણ છે.

2 / 5
અનુષ્કાએ વિરાટ માટે એક ખાસ પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેણે વિરાટની પ્રશંસા કરી હતી અને તેને શ્રેષ્ઠ પતિ કહ્યો હતો.

3 / 5
અનુષ્કાને તેની એનિવર્સરી પર અભિનંદન આપતા વિરાટે તેનો હંમેશા સપોર્ટ કરવા બદલ આભાર પણ માન્યો હતો.

4 / 5
તમને જણાવી દઈએ કે, વિરાટ અને અનુષ્કાના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. આ વર્ષે બંને દીકરીના માતા-પિતા બની ગયા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">