ઐશ્વર્યા રાયે કાન્સ ફેસ્ટિવલમા પહેરેલા 3D કસ્ટમ ફીટેડ ગાઉન વિશે જાણો છો કે જેની કિંમત લાખોમાં છે? જાણો મેકઅપથી લઈને ડિઝાઈનની ખાસ વાતો

સિનેમા જગતની સૌથી મોટી ઈવેન્ટમાંથી એક 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022'(Cannes Film Festival 2022) ચાલી રહ્યો છે. બોલિવૂડની ઘણી મોટી અભિનેત્રીઓ રેડ કાર્પેટ પર ઉતરી હતી. બધાનું ધ્યાન ઐશ્વર્યા રાય બચ્ચન પર હતુ.

May 23, 2022 | 2:44 PM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

May 23, 2022 | 2:44 PM

કાન્સમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો ભવ્ય અને સ્ટાઇલિશ દેખાવ હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે ઐશ્વર્યાએ એકદમ સ્ટાઇલિશ બ્લેક ગાઉન કેરી કર્યું હતું. અભિનેત્રીનું આ ગાઉન વિદેશી ડિઝાઇનરે બનાવ્યું છે.

1 / 5
ઐશ્વર્યાએ રેડ કાર્પેટ પર જે ગાઉન કેરી કર્યું હતું તે પહેરીને તે  બાર્બી ડોલ જેવી દેખાતી હતી. તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય બચ્ચને આ સમય દરમિયાન ઈટાલિયન લક્ઝરી ફેશન ડિઝાઈનર Domenico Dolceઅને  Stefano Gabbana ના ફેશન હાઉસ ડોલ્સે એન્ડ ગબ્બાનાને ડિઝાઈન કર્યા છે.

2 / 5
 ઐશ્વર્યાએ 3D કસ્ટમ ફીટેડ ગાઉન પહેર્યું હતું. આ ગાઉનમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીના ગાઉન પર ફ્લાવર લુકની સ્લીવ્ઝ બનાવવામાં આવી હતી. તેની કિંમત પણ લાખોમાં જણાવવામાં આવી રહી છે.

3 / 5
 જ્યારે એક્ટ્રેસના આઉટફિટનો ઉપરનો ભાગ સ્કિનફિટ હતો, જ્યારે હેમલાઇનની વાત કરીએ તો તેને બૉલરૂમ લુક આપવામાં આવ્યો હતો, જેણે ઐશ્વર્યાના કર્વી ફિગરને હાઇલાઇટ કરવાનું ખાસ કામ કર્યું હતું. એટલું જ નહીં, સ્ટાઈલ ક્વોશન્ટ માટે ઓફ શોલ્ડર ટચ આપવામાં આવ્યો હતો.

4 / 5
તમને જણાવી દઈએ કે આ ગાઉનને 3D ફ્લોરલ મોટિફ્સથી બનેલા અલગ-અલગ રંગના ટૂલથી શણગારવામાં આવ્યું હતું.  ઐશ્વર્યા રાય બચ્ચને ન્યૂડ ટોન મેકઅપ કર્યો હતો.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati