AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad To London : અમદાવાદથી કેટલા કિલોમીટર દૂર છે લંડન ? જ્યાં જઈ રહેલું AIR India નું વિમાન થયું ક્રેશ, જાણો

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન ક્રેશ બાદ લંડનનું અંતર અને ફ્લાઇટ સમયની ચર્ચા શરૂ થઇ છે. અમદાવાદથી લંડનનું હવાઈ અંતર અને દરિયાઈ અંતર બંને અલગ અલગ છે.

| Updated on: Jun 18, 2025 | 3:00 PM
અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. જેણે આખી દુનિયાને ચોંકાવી દીધું હતું.

1 / 6
12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલું આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. જેમાં ભારત સહિત વિવિધ દેશોના નાગરિકો હતા.

2 / 6
અમદાવાદથી લંડન જઈ રહેલા આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાંથી ક્રેશ દરમ્યાન માત્ર એક જ વ્યક્તિ બચ્યો હતો.

3 / 6
આ ભયાનક અકસ્માતમાં ઘણા લોકોના મોતની આશંકા છે. તો, ચાલો હવે તમને જણાવીએ કે અમદાવાદથી લંડન કેટલું દૂર છે?

4 / 6
અમદાવાદથી લંડનનું હવાઈ અંતર લગભગ 6876.5 કિલોમીટર છે. જ્યારે અમદાવાદથી લંડનનું દરિયાઈ માર્ગે અંતર 3713 માઇલ છે.

5 / 6
અમદાવાદથી લંડન ફ્લાઇટ દ્વારા જવા માટે લગભગ 9 થી 12 કલાક ઓછામાં ઓછા લાગે છે.

6 / 6

અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં પ્લેનમાં સવાર 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">