અમદાવાદના આ ઝુપડપટ્ટી વિસ્તારની થશે કાયાપલટ, AMCએ આ કંપનીને આપ્યુ 99.08 કરોડનું ટેન્ડર

અમદાવાદમાં હોલિવુડના નામથી જાણીતા સ્લમ વિસ્તારની કાયાપલટ થવા જઇ રહી છે.આ વિસ્તારને ઝુપડપટ્ટીમાંથી બદલી દેવામાં આવશે અને તેનો વિકાસ કરવામાં આવશે. આ કામ માટે એક મોટી કંપનીને કરોડો રુપિયાનું ટેન્ડર પણ આપી દેવામાં આવ્યુ છે.

| Updated on: Feb 06, 2024 | 2:57 PM

1 / 5
અમદાવાદમાં ગુલબાઇ ટેકરા નામના વિસ્તારને હોલિવુડના નામથી ઓળખવામાં આવે છે.ગુલબાઇ ટેકરા વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો રહે છે. આ એક સ્લમ વિસ્તાર છે. અહીં મોટી સંખ્યામાં લોકો ઝુપડપટ્ટી બાંધીને રહે છે, અહીંના લોકોનો મુખ્યત્વે વ્યવસાય મૂર્તિઓ બનાવવાનો છે.

2 / 5
માત્ર 24 જ મહીનામાં આ વિસ્તારની સંપૂર્ણ કાયાપલટ થઇ જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારના કાયાપલટ કરવા માટે નીલા ઇન્ફ્રાસ્ટ્રકચર નામની કંપનીને ટેન્ડર આપવામાં આવ્યુ છે.

3 / 5
AMCએ અમદાવાદના આ ઝુપડપટ્ટી વિસ્તારના લોકોને પુનર્વસન કરાવીને અહીં બાંધકામ કરવાનું કામ કંપનીને સોંપ્યુ છે.  વિકાસનું આ કામ નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને 99.08 કરોડ રુપિયામાં આવ્યુ છે. આ કંપની દ્વારા અહીં રહેણાંક મકાનો અને કોમર્શિયલ દુકાનો બનાવવામાં આવશે.

4 / 5
નીલા ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની દ્વારા ગુલબાઇ ટેકરા વિસ્તારમાં 854 રહેણાંક મકાન અને 10 જેટલી કોમર્શિયલ શોપ બનાવવામાં આવશે. આ કામ પુરુ કરવા માટે આ કંપનીને 24 મહીનાનો સમય આપવામાં આવ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત માધ્યમિક બોર્ડનો પરિપત્ર, ખોટી માહિતી ફેલાવનારની ખેર નહીં

આજે ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના

CM ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રધાનો અયોધ્યા મુલાકાતે,રામ લલ્લાના કરશે દર્શન

MPના નાયબ મુખ્ય પ્રધાન રાજેન્દ્ર શુક્લા ભરૂચની મુલાકાતે પહોંચ્યા

રશિયામાં મૃત્યુ પામનાર હેમીલના મૃતદેહને સુરત લાવવા પરિવારની માંગ

આ રાશિના જાતકોને આજે વેપારમાં પ્રગતિ થશે

અનંત અંબાણીના પ્રીવેડિંગ ફંકશનમા દુનિયાભરની હસ્તીઓ સેલિબ્રિટીનો જમાવડો

મહાશિવરાત્રીના મેળા સમયે જ ભવનાથના વેપારીઓએ કર્યુ બંધનું એલાન- વીડિયો

રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન દિયાકુમારી રાજકોટની મુલાકાતે

પ્રેમી યુગલોને બદનામ કરવાની ધમકી આપી તોડ કરતી નક્લી પોલીસ ઝડપાઈ

g clip-path="url(#clip0_868_265)">