AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરમીમા માટલાનું પાણી થશે ફ્રિજ જેવું એકદમ ઠંડુ, બસ ઉમેરો આ 1 વસ્તુ

રેફ્રિજરેટરની જરૂર વગર ઘરે જ ઠંડુ અને કુદરતી રીતે પાણી ઠંડુ કરી શકો છો? વર્ષો પહેલા, રેફ્રિજરેટર બન્યું તે પહેલાં, લોકો માટીના વાસણોમાં સંગ્રહિત પાણી પર આધાર રાખતા હતા, અને આ જૂની ટ્રિક છે જેની મદદથી તમે ઘરે જ તમારા માટલાનું પાણી ફ્રિજ જેવું ઠંડુ કરી શકો છો.

| Updated on: Mar 30, 2026 | 8:56 AM
Share
જેમ જેમ ઉનાળાની ગરમી તીવ્ર બને છે, તેમ તેમ લોકો તરસ વધારે અનુભવે છે, અને તેમની સૌથી મોટી જરૂરિયાત ઠંડા પાણીની બને છે. (ફોટો ક્રેડિટ-Whisk AI)

1 / 6
તમે ગમે તેટલા જ્યુસ, શેક અથવા ઠંડા પીણા પીઓ, આખરે ઠંડુ પાણી જ ખરેખર રાહત આપે છે. જોકે, રેફ્રિજરેટરનું વધુ પડતું ઠંડુ પાણી બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેકના ગળા માટે હાનિકારક હોઈ શકે છે.(ફોટો ક્રેડિટ-Whisk AI)

2 / 6
આવી સ્થિતિમાં, રેફ્રિજરેટરની જરૂર વગર ઘરે જ ઠંડુ અને કુદરતી રીતે પાણી ઠંડુ કરી શકો છો? વર્ષો પહેલા, રેફ્રિજરેટર બન્યું તે પહેલાં, લોકો માટીના વાસણોમાં સંગ્રહિત પાણી પર આધાર રાખતા હતા, અને આ જૂની ટ્રિક છે જેની મદદથી તમે ઘરે જ તમારા માટલાનું પાણી ફ્રિજ જેવું ઠંડુ કરી શકો છો. (ફોટો ક્રેડિટ-Whisk AI)

3 / 6
તમે ઘરે નવો માટીનું માટલું લાવો તો, તેને બે કે ત્રણ વખત સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. પછી, માટલાને સંપૂર્ણપણે પાણીથી ભરો અને તેના પર ઢાંકણ મૂકો. માટલાને ઢાંકણથી ઢાંકીને રાખો 4 5 કલાક આમ રાખ્યા પછી પાણી કાઢી લો. (ફોટો ક્રેડિટ-Whisk AI)

4 / 6
આ બાદ માટલામાં અડધો ગ્લાસ પાણી ઉમેરો અને થોડી માત્રામાં સિંધવ મીઠું નાખો, અને હાથથી બધી જ જગ્યાએ મીઠું પહોંચે તેમ ઘસી લો. આ બાદ તેને બે થી ત્રણ કલાક માટે રહેવા દો, અને પછી માટલાને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. (ફોટો ક્રેડિટ-Whisk AI)

5 / 6
બસ આ એક ટ્રિક તમારા માટલાનું પાણી ઠંડુ કરી શકે છે. પણ જો તમારા ઘરે પહેલાથી જ માટલુ હોય પણ તે જૂનું થઈ ગયુ હોય તો પણ તમે તેને પાણીથી સાફ કરી મીઠું નાખી તેને બરોબર ઘસી લો અને તે બાદ માટલું તેમનું તેમ 2 3 કલાક રહેવા દો આ બાદ સ્વચ્છ પાણીથી સાફ કરી પાણી ભરી લો. આ રીતે તમે ઘરે જ ફ્રિજ જેવું ઠંડુ પાણી મેળવી શકશો. (ફોટો ક્રેડિટ-Whisk AI)

6 / 6

2 એપ્રિલથી આ 3 રાશિના જાતકોની ચાંદી જ ચાંદી ! રાજયોગ ખોલશે કિસ્મતના દ્વાર, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત

ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી

તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે

મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video

ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ

મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી

ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ

વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો

BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો

ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">