AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ‘આ મારી ભૂલ છે,’ અવિનાશ મિશ્રાએ ઈશા સિંહ સાથેના બ્રેકઅપની પુષ્ટિ કરતા કહ્યું પરિવાર અને મિત્રોને વચ્ચે ના લાવો

Avinash Mishra : એક્ટર અવિનાશ મિશ્રાએ ગર્લફ્રેન્ડ ઈશા સિંહ સાથે બ્રેકઅપ પર મૌન તોડ્યું છે. આ સાથે જાહેરમાં પોતાની ભૂલ પણ સ્વીકારી છે. અવિનાશ મિશ્રાએ સ્વીકાર્યું કે, આ સંબંધ તેના કારણે તુટ્યો છે.

Breaking News : 'આ મારી ભૂલ છે,' અવિનાશ મિશ્રાએ ઈશા સિંહ સાથેના બ્રેકઅપની પુષ્ટિ કરતા કહ્યું પરિવાર અને મિત્રોને વચ્ચે ના લાવો
| Updated on: Nov 24, 2026 | 8:54 AM
Share

ટીવી અભિનેતા અવિનાશ મિશ્રા અને ઈશા સિંહના સંબંધને લઈ લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. પહેલા પ્રેમ અને હવે થોડા સમયમાં બ્રેકઅપના સમાચારે સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા જગાવી છે. હવે બ્રેકઅપના સમાચાર વચ્ચે અવિનાશ મિશ્રાએ સામે આવી આખી વાત કરી છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી અવિનાશ મિશ્રાએ બ્રેકઅપ પર મૌન તોડ્યું છે. અને ખુલ્લામાં સંબંધો તુટવા પાછળ પોતાની ભૂલ હતી તે વાત પણ સ્વીકારી છે.

વીડિયોમાં અવિનાશે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી વાતો અને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાને રોકવી જરુરી છે. તેમણે કહ્યું કે, ડીજેમાં તેમણે એક ગીત ચલાવ્યું હતુ. જેનો મતલબ લોકો કાઢવા લાગ્યા હતા. તેમજ અલગ અલગ એડિટ્સ બનાવવા લાગ્યા હતા. સમગ્ર મામલે ઈશા અને તેના પરિવાર તેમજ નજીકના લોકોને સૌથી વધારે દુખ થયું છે. તેનો આવો કોઈ ઈરાદો ન હતો પરંતુ કાંઈ એવું થયું જેના માટે તે માફી માંગે છે.

અવિનાશ મિશ્રાએ ઈશા પાસે માફી માંગી

આટલું જ નહી, પોતાના બ્રેકઅપની વાત કરતા અવિનાશે કહ્યું તેના અલગ થવા પાછળ કોઈને દોષ આપવામાં આવે તો તે ખુદ છે. તેમણે કહ્યું તેમણે એક ભૂલ કરી હતી અને માત્ર માફી માંગવા માટે સામે આવ્યો છે. આ સાથે અવિનાશ મિશ્રાએ લોકોને રિક્વેસ્ટ કરી કે, આ મામલે ઈશાના પરિવાર અને મિત્રોને વચ્ચે ના લાવો. તેમણે કહ્યું કે,આ 2 લોકો વચ્ચેની વાત છે. આ માટે પરિવાર અને મિત્રને આ પ્રકારના મેસેજ અને ધમકીઓ ન મોકલો. આ મુદ્દાને ખુદ પૂર્ણ કર્યો છે.

આખરે, અવિનાશે કહ્યું કે તેને પોતાના પર કામ કરવાની અને ઠીક થવાની જરૂર છે. તેણે કહ્યું કે તે પોતાની જાતમાં સુધારો કર્યા પછી જ પાછો આવશે. ત્યાં સુધી, તેણે બધાને પોતાની સંભાળ રાખવા અને મામલો શાંત પાડવા વિનંતી કરી.

ક્ષણ ખૂબ જ ઈમોશનલ હતી

“ખતરોં કે ખિલાડી 15” જીત્યા પછી, અવિનાશ મિશ્રાએ ઈશા સિંહને ગળે લગાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઈશા રડતી પણ જોવા મળી, જેનાથી તેમના સંબંધો પર મહોર લાગી. હવે, તેઓ અલગ થઈ ગયા છે.

ઓન સ્ક્રિન અને ઓફ સ્ક્રિન ચાહકોને પસંદ છે અવિનાશ મિશ્રાની જોડી, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો દિવસ
આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો દિવસ
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ
ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન
ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન
સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો
સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો
એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે
એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">